Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ OMG: ભગવાનને આપ્યું આવેદન,જાણો કેમ?

બનાસકાંઠા, બનાસકાંઠાના ડીસામાં જીવદયા પ્રેમીઓએ ભગવાનને આવેદનપત્ર આપ્યું. સરકાર કોઈ વાત ન સાંભળતા અબોલા પશુઓ ભગવાન ભરોસે છે..ઘેટાં,બકરાંઓની આરબ દેશોમાં નિકાસ મામલે જીવદયા પ્રેમીઓમાં રોષ ફાટી નિકળ્યો હતો. સાથો સાથ અબોલ પશુઓના જીવ બચાવવા માટે ભગવાનને પ્રાર્થના કરવામાં આવી હતી. સાથે જ સરકારને ઘેટા,બકરાઓની નિકાસ બંધ કરવા માટેની માંગ કરાઇ  હતી.

December 8, 2018December 12, 2018Nirmal Acharya
Gujarat Others Trending Videos

બનાસકાંઠા,

બનાસકાંઠાના ડીસામાં જીવદયા પ્રેમીઓએ ભગવાનને આવેદનપત્ર આપ્યું. સરકાર કોઈ વાત ન સાંભળતા અબોલા પશુઓ ભગવાન ભરોસે છે..ઘેટાં,બકરાંઓની આરબ દેશોમાં નિકાસ મામલે જીવદયા પ્રેમીઓમાં રોષ ફાટી નિકળ્યો હતો.

સાથો સાથ અબોલ પશુઓના જીવ બચાવવા માટે ભગવાનને પ્રાર્થના કરવામાં આવી હતી. સાથે જ સરકારને ઘેટા,બકરાઓની નિકાસ બંધ કરવા માટેની માંગ કરાઇ  હતી.

Post navigation

રૂપાણી-વાઘાણીના કામકાજથી નારાજ કાર્યકરો : હાઇકમાન્ડ સુધી પહોંચી ફરિયાદ
તબીબની બેદરકારી: પ્રસુતિ સમયે મહિલા અને બાળકનું મોત,બે મોત થયાનો પરિવારજનોનો આક્ષેપ

More Posts

NRI Deposits/ રાજ્યના પાંચ જિલ્લામાં જ 70 ટકાથી વધુ NRI ડિપોઝિટ્સ

March 5, 2024jani

Not Set/ નીરજ ચોપરાની મેડલ સેરેમનીનું જન-ગણ-મન થઇ રહ્યું છે વાઈરલ, આ છે મુખ્ય કારણ

August 28, 2018August 28, 2018Harshid Patel
સંતરામપુર

મહીસાગર/ સંતરામપુરમાં લસણની બોરીમાં ગાંજો ભરીને લઈ જઈ રહ્યો હતો એક શખ્સ અને….

June 14, 2022Keyuri Atri
Earthquake

Not Set/ કચ્છ: વાગડમાં ફરી ભૂકંપનો આંચકો,  સવારે 3 વાગ્યાના અરસામાં ધરતી ધ્રુજી

December 8, 2019padma prajay
HimMatnagar

Himmatnagar news/ હિંમતનગરમાં ‘ગણપતિ બાપ્પા મોરિયા’ના નાદ સાથે બાપ્પાને ભાવભીની વિદાય

September 25, 2026September 25, 2026Rahul Maurya

Navratri 2024/ સુરતમાં વેસુના કોમર્શિયલ ગરબા આયોજકે ઉઠમણું કર્યું

October 7, 2024jani

International Women's Day/ મહિલા દિવસ પર પશ્ચિમ રેલ્વેની અનોખી પહેલ, ટ્રેક મશીનનું સંચાલન સંપૂર્ણ રીતે મહિલાઓ કરશે

March 7, 2024March 7, 2024Komal Patel

Not Set/ સુરત: વિદેશી યુવતીએ દારૂ પીને મચાવી ધમાલ, પોલીસવાનમાં ડ્રાઈવર પર કર્યો હુમલો

January 3, 2018Nirmal Acharya
છોટાઉદેપુર NH 56 Bypass સર્વે સામે વિરોધ, સ્થાનિકોએ મામલતદારને આપ્યું આવેદન

Chhota Udepur News/ જેતપુર-પાવી હાઇવે નંબર 56 પરના બાયપાસનો સર્વે સામે વિરોધ..

September 21, 2026September 21, 2026Maya Sindhav
Drugs mafia syndicate member's stomach out of 1.3 crores cocaine

Not Set/ Drugs માફિયા સિન્ડીકેટના સભ્યના પેટમાંથી નીકળ્યું 1.3 કરોડનું કોકેઇન

August 22, 2018August 22, 2018harshjit jani
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy