Not Set/ ધી બર્નિગ કાર: ડીસા હાઈવે પર કાર પસાર થઇ રહી હતી અને લાગી અચાનક આગ

બનાસકાંઠા, બનાસકાંઠાના ડીસા હાઇવે પર એક કારમાં આગ લાગી હતી. આગ લાગતાં કારમાં સવાર લોકોમાં બીકનો માહોલ ફેલાઇ ગયો હતો. ડીસા હાઇવે પરથી આ કાર પસાર થઇ રહી હતી. આ દરમિયાન ગેસ કીટમાં શોર્ટસર્કિટ થયું હતું. શોર્ટ સર્કિટ થતાં કાર અચનાક સળગી ઉઠી હતી. ઘટનાની જાણ થતાં ફાયરની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને […]

Top Stories Gujarat Others Videos

બનાસકાંઠા,

બનાસકાંઠાના ડીસા હાઇવે પર એક કારમાં આગ લાગી હતી. આગ લાગતાં કારમાં સવાર લોકોમાં બીકનો માહોલ ફેલાઇ ગયો હતો. ડીસા હાઇવે પરથી આ કાર પસાર થઇ રહી હતી. આ દરમિયાન ગેસ કીટમાં શોર્ટસર્કિટ થયું હતું. શોર્ટ સર્કિટ થતાં કાર અચનાક સળગી ઉઠી હતી. ઘટનાની જાણ થતાં ફાયરની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગને કાબૂમાં લીધી હતી.