Amreli News : અમરેલીના ખાંભામાં શ્વાનના આતંકથી રહીશો પરેશાન થઈ ગયા છે. જેમાં ચકરાવા પરા ગામમાં શ્વાને 5 વ્યક્તિને બચકા ભર્યા હતા. જેમાં 2 બાળકો, 2 મહિલાઓને શ્વાને ભચકા ભરી ઈજાગસ્ત કર્યા હતા.
તાત્કાલિક ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. શ્વાનના આતંકથી ચકરાવા ગામમાં ભયનો માહોલ સર્જાયો છે.
આ પણ વાંચો: ગુજરાતના દક્ષિણ ડાંગમાં ‘લખપતિ દીદી યોજના’થી આદિવાસી મહિલાઓનું થયું ઉત્થાન
આ પણ વાંચો: ગુજરાતે FY2026-27 સુધીમાં રાજ્યને 500 અરબ ડોલરનું અર્થતંત્ર રાજ્ય બનાવવાનું કર્યું નક્કી
