Mount Abu/ માઉન્ટ આબુ મજા માણવા ગયેલા ગુજરાતી પર્યટકોને દુકાનદારે દોડાવી દોડાવીને માર્યો ઢોરમાર

રાજસ્થાનના માઉન્ટ આબુ હિલ સ્ટેશન પર એક હોટલ ના સંચાલકોએ ગુજરાતી પર્યટકોને દોડાવી દોડાવીને માર્યા હોવાની ઘટના સામે આવી છે. જેમાં ત્રણ પર્યટકોને ગંભીર ઈજા પહોંચતા આબુરોડ પોલીસે ત્રણેય ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Top Stories Gujarat Others

રાજસ્થાનના માઉન્ટ આબુ હિલ સ્ટેશન પર એક હોટલ ના સંચાલકોએ ગુજરાતી પર્યટકોને દોડાવી દોડાવીને માર્યા હોવાની ઘટના સામે આવી છે. જેમાં ત્રણ પર્યટકોને ગંભીર ઈજા પહોંચતા આબુરોડ પોલીસે ત્રણેય ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, મહેસાણા જિલ્લાના સતલાસણા હામના ભવાનીસિંહ તેમના મિત્રો સાથે હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં મજા માણવા ગયા હતા. આ દરમિયાર ત્યાંની જય અંબે હોટલના સંચાલકો સાથે જમવા બાબતે બોલાચાલી થઈ હતી.

 આનંદ જયસ્વાલ, બનાસકાંઠા : ગુજરાતીઓના સૌથી મનપસંદ એવા રાજસ્થાનના માઉન્ટ આબુ હિલ સ્ટેશન પર એક હોટલ ના સંચાલકોએ ગુજરાતી પર્યટકોને દોડાવી દોડાવીને માર્યા હોવાની ઘટના સામે આવી છે. જેમાં ત્રણ પર્યટકોને ગંભીર ઈજા પહોંચતા આબુરોડ પોલીસે ત્રણેય ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બોલાચાલી દરમિયાન ઉશ્કેરાઈ ગયેલા હોટલના સંચાલકોએ આ ત્રણેય પર્યટકો સાથે ગાળાગાળી અને મારપીટ શરૂ કરી હતી જોકે આ હોટલના સંચાલકો એટલા બેફામ અને ગુંડાગીરી પર ઊતરી આવ્યા હતા કે આ ત્રણેય પર્યટકોને દોડાવી દોડાવીને માર્યા હતા તેમના કપડાં પણ ફાડી નાખ્યા હતા

આ ત્રણેય પર્યટકો પર કુહાડી સહિતના હથિયારો વડે હુમલો કરતાં ગંભીર ઈજા પહોંચી હતી. બનાવને પગલે આબુરોડ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ત્રણેય ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની જાણ થતાં આબુરોડ પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…