Not Set/ બનાસકાંઠા સામુહિક હત્યાકાંડ પરથી પડદો ઉંચકાયો, કોણ છે હત્યારો ???

બનાસકાંઠામાં લાખણીના કુડા ગામે થયેલી હત્યાકાંડમાં ચોકાવનારો ખુલાસો થયો છે. પોલીસની તપાસમાં પિતાએ જ પરિવારજનોની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. SPએ માહિતી આપતા જણાવ્યું હતું કે ફોરેન્સિક અને સંયોજિક પુરાવાના આધારે પોલીસે આ સમગ્ર હત્યાકાંડનો ખુલાસો કર્યો છે. વ્યાજખોરોના ત્રાસના કારણે પિતા માનસિક તાણમાં હોવાના કારણે આવુ ઘાતક પગલું ભર્યું હતું. જો કે, પોલીસે […]

Top Stories Gujarat Others

બનાસકાંઠામાં લાખણીના કુડા ગામે થયેલી હત્યાકાંડમાં ચોકાવનારો ખુલાસો થયો છે. પોલીસની તપાસમાં પિતાએ જ પરિવારજનોની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. SPએ માહિતી આપતા જણાવ્યું હતું કે ફોરેન્સિક અને સંયોજિક પુરાવાના આધારે પોલીસે આ સમગ્ર હત્યાકાંડનો ખુલાસો કર્યો છે. વ્યાજખોરોના ત્રાસના કારણે પિતા માનસિક તાણમાં હોવાના કારણે આવુ ઘાતક પગલું ભર્યું હતું. જો કે, પોલીસે બે વ્યાજખોરોની 306 કલમ હેઠળ અટકાયત કરી છે. જ્યારે દિવાલ ઉપર લખેલા અન્ય 7 લોકોની પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.