Banaskantha News : બનાસકાંઠામાં દૂધની ચોરીનું રેકેટ ઝડપાયું છે. જેમાં ભાભરમાં બનાસ ડેરીના ટેન્કરમાંથી દૂધની ચોરી થતી હોવાનું સામે આવ્યું છે. બાદમાં દિયોદર ASPએ હજારો લીટર દૂધ ઝડપ્યું હતું. આ રેકેટ નો પર્દાફાશ મહાલક્ષ્મી પ્રા. ડેરીમાં દૂધ ભરાવતા થયો હતો.
તપાસમાં ડેરીમાં દૂધ પહોંચાડવા પીકપ ડાલાનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું બહાર આવ્યું છે. જેમાં દૂધના સિન્ટેક્સ સાથે પીકપ ડાલા ઝડપાયા હતા. આ અંગે દિયોદર ASP દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો:દરિયા કિનારે મળી આવ્યું ‘મરમેઇડનું હાડપિંજર’, જોઈને લોકો ડરથી થરથરી ઉઠ્યા, કરવા લાગ્યા વિચિત્ર વાતો!
આ પણ વાંચો:એવરેસ્ટ પર કચરો હટાવા પહોંચી નેપાળ આર્મી, 4 મૃતદેહ, એક હાડપિંજર અને 11 ટન કચરો મળ્યો
