Not Set/ ધાનેરાના સરપંચે ચૂંટણી જીતવા વચ્યો ગામમાં દારૂ, વિડીયો વાયરલ થઇ જતા મચી ચકચાર

બનાસકાંઠા, બનાસકાંઠાના ધાનેરાના સરપંચએ ચૂંટણી જીતવા માટે ગામમાં દારૂ વેચી હતો. જો કે મહિલા સરપંચના પતિએ રેલી સંબોધન કરતી વખતે આ વાત કબલ્યું હતું. ગામ લોકોએ આગ્રહ કરતા દારૂ પાઈને મત લેવા જરૂરી બન્યા હતા આવું વિવાદાસ્પદ નિવેદન આપતા સરપંચના પતિની વિડિઓ વાયરલ થતા ધાનેરામાં ચકચાર મચી જવા પામી છે. અહીંયા સવાલએ ઉભા થઇ રહ્યા […]

Top Stories Gujarat Others Videos
mantavya 326 ધાનેરાના સરપંચે ચૂંટણી જીતવા વચ્યો ગામમાં દારૂ, વિડીયો વાયરલ થઇ જતા મચી ચકચાર

બનાસકાંઠા,

બનાસકાંઠાના ધાનેરાના સરપંચએ ચૂંટણી જીતવા માટે ગામમાં દારૂ વેચી હતો. જો કે મહિલા સરપંચના પતિએ રેલી સંબોધન કરતી વખતે આ વાત કબલ્યું હતું.

ગામ લોકોએ આગ્રહ કરતા દારૂ પાઈને મત લેવા જરૂરી બન્યા હતા આવું વિવાદાસ્પદ નિવેદન આપતા સરપંચના પતિની વિડિઓ વાયરલ થતા ધાનેરામાં ચકચાર મચી જવા પામી છે. અહીંયા સવાલએ ઉભા થઇ રહ્યા છે.

ગુજરાતમાં દારૂબંધી છે તો દારૂ આવ્યો ક્યાંથી ?. શું આ બાબતે ચૂંટણીપંચ કે પોલીસતંત્ર જાણતું હતું તો કાયદેસરની કાર્યવાહી કેમ ન થઈ ?.

આ ગામના સરપંચ પતિને દારૂ વેચીને ચૂંટણી જીતવાનો હક કોણે આપ્યો આવા અનેક સવાલો જવાબ માંગી રહ્યા છે. ધાનેરા તાલુકા આ વિડિઓ હાલ તો ચકચાર મચાવી રહ્યો છે હવે જોવાનુંએ રહ્યું કે આ બાબતે અધિકારી ઓ કોઈ તાપસ કરશે કે પછી નિવેદનને નિવેદન જ રહેવા દેશે એ તો આવનારો સમય જ બતાવશે.