Gujarat/ BAPS સ્વામી. મંદિરના હરિભક્તો માટે સારા સમાચાર, શાહીબાગ સ્વામી.મંદિરમાં ભક્તો આરતીમાં લઇ શકશે ભાગ, 5 આરતી દરમ્યાન પણ હરિભક્તો દર્શનનો લાભ લઇ શકશે, 10 જુલાઇથી અભિષેક તથા દર્શનનો લાભ લઇ શકશે, દર્શન સવારે 8 થી 11.30 અને સાંજે 4 થી 5.30 સુધી લાભ,

Breaking News