Not Set/ વડોદરા: રંગીન મિજાજ ડોકટર મહિલાદર્દીઓ સાથે કરે છે આવું, જાણીને રહી જશો દંગ

વડોદરાથી ઘટના મળી આવી છે કે એક રંગીન મિજાજ ડોકટરના પોતાની મહિલાદર્દીઓ સાથે રાસલીલા રચવાના 25 વિડીઓ વાયરલ થયા છે. આ વિડીઓ વાયરલ થયા બાદ વડોદરા નજીક એક ગામમાં ડોકટરીની પ્રેક્ટીસ કરતો એક ડોક્ટર અજ્ઞાતવાસમાં ચાલ્યો ગયો છે.   સુત્રોથી મળેલી માહિતી અનુસાર આ ડોક્ટર વડોદરાના ગોત્રી રોડ પર સ્થિત નગર વસાહતમાં રહે છે. જે […]

Top Stories Gujarat Vadodara

વડોદરાથી ઘટના મળી આવી છે કે એક રંગીન મિજાજ ડોકટરના પોતાની મહિલાદર્દીઓ સાથે રાસલીલા રચવાના 25 વિડીઓ વાયરલ થયા છે. આ વિડીઓ વાયરલ થયા બાદ વડોદરા નજીક એક ગામમાં ડોકટરીની પ્રેક્ટીસ કરતો એક ડોક્ટર અજ્ઞાતવાસમાં ચાલ્યો ગયો છે.

 

સુત્રોથી મળેલી માહિતી અનુસાર આ ડોક્ટર વડોદરાના ગોત્રી રોડ પર સ્થિત નગર વસાહતમાં રહે છે. જે શહેર નજીક આવેલા એક ગામમાં જનરલ પ્રેક્ટીસ કરે છે. આ ડોક્ટર પોતાની મહિલા દર્દીઓને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે શારીરિક ઈચ્છાઓની પૂર્તિ કરે છે. આ બધી ગતિવિધિઓને તે પોતાની કલીનીકની અંદર જ અંજામ આપે છે.

 

કહેવામાં આવી રહ્યું છે કે આ રંગીન મિજાજ ડોકટરે અંદાજે 6 જેટલી મહિલા દર્દીઓ સાથે સેક્સ માણ્યું છે. વિડીયો વાયરલ થયા બાદ તેણે ફરી પોતાની હોસ્પિટલ ચલાવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ગ્રામજનોના ભયના કારણે ફરી પોતાની કલીનીક બંધ કરી દીધી હતી. પોતાના દુરાચારનો વિડીઓ વાયરલ થવાના કારણે તે ગામ છોડી છુમંતર થઇ અજ્ઞાતવાસમાં ચાલ્યો ગયો છે.

સુત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે કે છેલ્લા એક મહીનાથી આ ડોક્ટર ગાયબ થઇ ગયો છે.