Not Set/ પ્રયાગરાજ કુંભમાં આજે ત્રીજુ અને છેલ્લુ શાહી સ્નાન,ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

પ્રયાગરાજ, પ્રયાગરાજ કુંભમાં આજે ત્રીજુ અને છેલ્લુ શાહી સ્નાન છે. જેમાં દેશ વિદેશના લોકો આસ્થાની ડૂબકી મારશે. ઉલ્લેખનિય છે કે. કુંભમાં 15 જાન્યુઆરી પહેલા શાહી સ્નાનની સાથે જ મેળાનું આયોજન શરૂ થઇ ગયું છે. प्रयागराज की पावन धरा पर गंगा, यमुना और अदृश्य सरस्वती का संगम है। बसंत पंचमी के अवसर पर त्रिवेणी संगम में […]

Top Stories India

પ્રયાગરાજ,

પ્રયાગરાજ કુંભમાં આજે ત્રીજુ અને છેલ્લુ શાહી સ્નાન છે. જેમાં દેશ વિદેશના લોકો આસ્થાની ડૂબકી મારશે. ઉલ્લેખનિય છે કે. કુંભમાં 15 જાન્યુઆરી પહેલા શાહી સ્નાનની સાથે જ મેળાનું આયોજન શરૂ થઇ ગયું છે.

દુનિયાનું સૌથી મોટું ધાર્મિક આયોજનમાં લગભગ 12 કરોડ લોકો જોડાયા હતા.

માત્ર એટલું જ નહીં લાખો વિદેશી નાગરીકો પણ તેનાથી અભિભૂત થઇને કુંભ મેળાની સાંસ્કૃતિક પક્ષનો આનંદ લીધો હતો. ત્યારે આજે છેલ્લા શાહી સ્નાનમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આસ્થાની ડૂબકી મારશે.