Surat/ સુરતમાં વર્લ્ડકપની મેચ પર સટ્ટા-રેકેટનો પર્દાફાશ, રૂ.2.15 કરોડનું બેલેન્સ ધરાવતો બુકી ઝડપાયો

પોલીસે હરેશ મકવાણા નામના આરોપીની કરી ધરપકડ

Gujarat Surat Videos

@ દિવ્યેશ પરમાર

સુરત: વર્લ્ડ કપની મેચ પર સટ્ટા રેકેટનો પર્દાફાશ
રૂ. 2.15 કરોડનું બેલેન્સ ધરાવતો બુકી ઝડપાયો
મોટા વરાછાના VIP સર્કલ પાસે પાનના ગલ્લા પર દરોડા
બુકી કાનો સુદામા અને ભાવનગરનો સોહીલ હિંગોરા વોન્ટેડ
પોલીસે હરેશ મકવાણા નામના આરોપીની કરી ધરપકડ
Urban 999 નામની એપ પર રમાડતા હતા સટ્ટો


સુરત જીલ્લાના અન્ય સમાચાર માટે અહીં ક્લિક કરો

સુરત જીલ્લાના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ mantavyanews.com સાથે.

તમે અમને FacebookTwitter,  WhatsApp,TelegramInstagramKoo અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો mantavyanews.com ની મોબાઇલ એપ્લિકેશન.