Bhavnagar News/ ભાવનગરમાં ફરજ પરના ટ્રાફિક જવાન પર છરીથી હુમલો, ગંભીર ઇજાગ્રસ્ત જવાનને હોસ્પિટલ ખસેડાયો

ભાવનગરમાં પોલીસ પર હુમલાની ઘટનાઓ વધી રહી છે? છેલ્લા દસ દિવસમાં પોલીસ(Traffic police) પર હુમલાની બીજી ઘટના

Gujarat Others Breaking News
traffic police

Bhavnagar News: ભાવનગરમાં ટ્રાફિક પોલીસ(Traffic police)જવાન પર છરીથી હુમલો (knife attack on traffic police) થયાની ઘટના સામે આવી છે. શહેરના રૂપમ ચોક વિસ્તારમાં બનેલી આ ઘટનામાં પોલીસ કર્મચારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.

Traffic police જવાન પર છરીથી હુમલો 

રૂપમ ચોક વિસ્તારમાં બનેલી હુમલાની ઘટનામાં વર્નીત બારોટ નામના કર્મચારી પર હુમલો કરવામાં આવ્યો છે. તેઓ ટ્રાફિક પોલીસના જવાન છે. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા જવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

દસ દિવસમાં બીજી ઘટના

આ ઘટના સાથે છેલ્લા દસ દિવસમાં પોલીસ પર હુમલાની બીજી ઘટના (second attack on police) નોંધાઈ છે. પોલીસ પર વધતા હુમલા (rising attacks on police) અંગે ચિંતા વ્યક્ત થઈ રહી છે. હુમલાની ઘટના બાદ ઇજાગ્રસ્ત ટ્રાફિક પોલીસના જવાનને હોસ્પિટલમાં ખસેડાયા છે. જવાનની સ્થિતિ ગંભીર હોવાનું જણાવાયું છે. આ ઘટના અંગે ભાવનગર પોલીસ કાર્યવાહી (Bhavnagar police action) કરશે તેવી અપેક્ષા છે.


આ પણ વાંચો: અમદાવાદના વટવામાં બહેનના ઝઘડામાં વચ્ચે પડતાં સાળા પર બનેવીનો છરીથી હુમલો

આ પણ વાંચો: જંતર-મંતર પર CAPF જવાન પર છરીથી હુમલો, NSUIના કાર્યકર પર આરોપ

આ પણ વાંચો: ભાવનગરમાં અપશબ્દો બોલવાની ના પાડતાં દાદા, પૌત્રી અને પાડોશી મહિલા પર છરીથી હુમલો