Bhavnagar News/ ભાવનગર: પોલીસ બેડામાં થયા બદલીના ઓર્ડર

37 જેટલા પોલીસ કર્મીને હેડ કવોટર ખાતે બદલી કરવામાં આવી

Gujarat

Bhavnagar News : ભાવનગર પોલીસ બેડામાં બદલીનો મોટો ઓર્ડર કરવામાં આવ્યો છે. ભાવનગરના SP ડો. હર્ષદ પટેલ દ્વારા આ બદલીનો ઓર્ડર કરવામાં આવ્યો છે. જેમાં 117 પોલીસ કર્મીઓની આંતરિક બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે.

આ પોલીસ કર્મીઓની શહેર અને જિલ્લાના પોલીસ સ્ટેશનમાં આંતરિક બદલી કરવામાં આવી છે. જ્યારે 37 જેટલા પોલીસ કર્મીને હેડ કવોટર ખાતે બદલી કરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે નવા ચૂંટાયેલા સરપંચોનું 4 જુલાઈએ અભિવાદન

આ પણ વાંચોઃગાંધીનગરના ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સંકુલમાં ફૂડ પોઇઝનિંગની ઘટના

આ પણ વાંચોઃદાહોદમાં મનરેગા કૌભાંડને લઈ ગાંધીનગરથી તપાસ