Gandhinagar News/ GPSCમાં મોટો ફેરફાર: બધી પરીક્ષાઓ માટે એક જ અભ્યાસક્રમ !

GPSCની ક્લાસ-1 અને ક્લાસ-2, કોર્પોરેશનની ક્લાસ-3 સહિતની વિવિધ પ્રિલિમ પરીક્ષાઓનો અભ્યાસક્રમ હવે એક કરી દેવામાં આવ્યો છે. જેને સામાન્ય અભ્યાસ કહેવાશે.

Top Stories Gandhinagar Gujarat Breaking News

Gandhinagar News : ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC)એ એક મહત્વપૂર્ણ નિર્ણય લેતાં વિવિધ પ્રિલિમ પરીક્ષાઓનો અભ્યાસક્રમ એક કરવાનો નિર્ણય લીધો છે. હવે ક્લાસ-1, ક્લાસ-2 અને કોર્પોરેશનની ક્લાસ-3 જેવી વિવિધ પરીક્ષાઓ માટે એક જ સામાન્ય અભ્યાસક્રમ હશે.

આ નવા નિર્ણયથી ઉમેદવારોને મોટી રાહત મળશે. અગાઉ દરેક પરીક્ષા માટે અલગ-અલગ અભ્યાસક્રમ હોવાથી ઉમેદવારોને દર વખતે નવી તૈયારી કરવી પડતી હતી. પરંતુ હવે એક જ અભ્યાસક્રમ હોવાથી ઉમેદવારો અગાઉથી પોતાની તૈયારી શરૂ કરી શકશે અને એકવાર કરેલી તૈયારી બીજી પરીક્ષામાં પણ ઉપયોગી થશે.આ નિર્ણય પાછળનું કારણ એ છે કે ઉમેદવારોને અભ્યાસક્રમ જાહેર થવાની રાહ ન જોવી પડે અને તેઓ અગાઉથી તૈયારી શરૂ કરી શકે.

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: GPSC ની તૈયારીઓ કરતાં ઉમેદવારો માટે ખુશખબર, પરીક્ષાની તારીખો જાહેર

આ પણ વાંચો: IPS અધિકારી હસમુખ પટેલે GPSCના નવા ચેરમેન તરીકે ચાર્જ સંભાળ્યો

આ પણ વાંચો: GPSC / CCA ભરતી પર આવી મોટી અપડેટ: જાણો ક્યારે જાહેર થશે રીવાઈઝ રીઝલ્ટ, ફટાફટ નોટ કરી લો