Ahmedabad/ અમદાવાદની ક્લબો માટે સામે આવ્યા આ મોટા સમાચાર

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ… અમદાવાદ શહેરની ક્લબો આજથી શરૂ થશે 3 મહિના બંધ રહયા બાદ આજથી થશે શરૂ ફૂડ કોર્ટ, હોમ થિયેટર અને સ્વિમિંગ પુલ રહેશે બંધ તમામ સ્પોર્ટસ એક્ટિવિટી કરાશે શરૂ કલબના સમયમાં કરાયો ફેરફાર સવારે અડધો કલાક મોડી કલબ ખુલશે રાત્રે 1 કલાક વહેલા ક્લબો થશે બંધ માત્ર સભ્યોને […]

Breaking News
a 95 અમદાવાદની ક્લબો માટે સામે આવ્યા આ મોટા સમાચાર

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…

  • અમદાવાદ શહેરની ક્લબો આજથી શરૂ થશે
  • 3 મહિના બંધ રહયા બાદ આજથી થશે શરૂ
  • ફૂડ કોર્ટ, હોમ થિયેટર અને સ્વિમિંગ પુલ રહેશે બંધ
  • તમામ સ્પોર્ટસ એક્ટિવિટી કરાશે શરૂ
  • કલબના સમયમાં કરાયો ફેરફાર
  • સવારે અડધો કલાક મોડી કલબ ખુલશે
  • રાત્રે 1 કલાક વહેલા ક્લબો થશે બંધ
  • માત્ર સભ્યોને જ અપાશે એન્ટ્રી
  • મેમ્બર્સ ગેસ્ટને હાલ નહીં અપાય એન્ટ્રી

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…