Not Set/ Bigg Boss 13 કંન્ટેસ્ટન્ટ શહેનાઝ ગિલનાં પિતા પર મહિલાએ લગાવ્યો દુષ્કર્મનો આરોપ

બિગ બોસ 13 ની સૌથી મોટી હેડલાઇન્સમાં રહેલી સ્પર્ધક શહેનાઝ ગિલનાં પિતા સંતોખ સિંહ સુખ સામે જલંધરમાં એક મહિલાએ દુષ્કર્મનો કેસ દાખલ કર્યો છે. સંતોખ પર આરોપ છે કે તેણે પીડિતા મહિલાને ગન પોઇન્ટ પર તેની સાથે દુષ્કર્મ ગુજાર્યો છે. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. હવે સંતોખ પરનો આરોપ સાચો છે કે ખોટો, […]

Uncategorized
1a51e605ef01c80e029898e5c0cb2c51 Bigg Boss 13 કંન્ટેસ્ટન્ટ શહેનાઝ ગિલનાં પિતા પર મહિલાએ લગાવ્યો દુષ્કર્મનો આરોપ

બિગ બોસ 13 ની સૌથી મોટી હેડલાઇન્સમાં રહેલી સ્પર્ધક શહેનાઝ ગિલનાં પિતા સંતોખ સિંહ સુખ સામે જલંધરમાં એક મહિલાએ દુષ્કર્મનો કેસ દાખલ કર્યો છે. સંતોખ પર આરોપ છે કે તેણે પીડિતા મહિલાને ગન પોઇન્ટ પર તેની સાથે દુષ્કર્મ ગુજાર્યો છે. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. હવે સંતોખ પરનો આરોપ સાચો છે કે ખોટો, પોલીસ તેની તપાસ કરી રહી છે.

આપને જણાવી દઇએ કે, શહેનાઝ અને તેનો ભાઈ શાહબાઝ લોકડાઉનને કારણે મુંબઈમાં અટવાઈ ગયા છે. પિતા દ્વારા લગાવવામાં આવેલા આરોપો અંગે શાહબાઝનાં ભાઇ શાહબાઝ સ્પોટબોયેને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, પંજાબ પોલીસે તેના પિતા સામે કેસ નોંધ્યો છે, પરંતુ દુષ્કર્મનો આરોપ ખોટો છે.

શાહબાજે કહ્યું, ‘જે મહિલાએ તેના પર આરોપ લગાવ્યો છે, તે ફક્ત મારા પિતાની છબીને દૂષિત કરવા માંગે છે. અમે બધા પરેશાન છીએ. જે જગ્યાએ મહિલાએ પોતાની સાથે દુષ્કર્મ ગુજારવાની વાત કરી છે તે જગ્યા સીસીટીવી અંતર્ગત આવે છે અને અમે તેનું રેકોર્ડિંગ બહાર પાડી રહ્યા છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.