Bigg Boss 14/ ‘નયન’ ગીતને પ્રમોટ કરવા બિગ-બૉસ હાઉસ પહોંચી આ સિંગર

આ સમયે બીગ બોસમાં સેટ પર બોલીવુડ સ્ટાર્સ પોતાની ફિલ્મ અથવા ગીતના પ્રમોશન માટે બિગ-બૉસના સેટ પર આવતા હોય છે, આ વખતના વીકેન્ડ કા વારમાં સિંગર ધ્વનિ ભાનુશાળી પોતાના મીઠા સ્વરથી સલમાન ખાન સાથે ઠુમકો લગાવતા જોવા મળી હતી.

Entertainment
a 361 'નયન' ગીતને પ્રમોટ કરવા બિગ-બૉસ હાઉસ પહોંચી આ સિંગર

ટેલિવિઝનના લોકપ્રિય શો એવા બીગ બોસ 14ની હાલ બોલબાલા છે અને આ બહુચર્ચિત શોના મેકર્સ દર્શકોને શૉથી બાંધી રાખવા અને TRPની રેસમાં આગળ રહેવા માટે દરરોજ નવા ટ્વિસ્ટ લાવી રહ્યા છે. જેમાં હવે મેકર્સ વધુ એક ટ્વિસ્ટ કર્યો છે.

આ સમયે બીગ બોસમાં સેટ પર બોલીવુડ સ્ટાર્સ પોતાની ફિલ્મ અથવા ગીતના પ્રમોશન માટે બિગ-બૉસના સેટ પર આવતા હોય છે, આ વખતના વીકેન્ડ કા વારમાં સિંગર ધ્વનિ ભાનુશાળી પોતાના મીઠા સ્વરથી સલમાન ખાન સાથે ઠુમકો લગાવતા જોવા મળી હતી.

nayan-02

ગત વીકમાં બિગ-બૉસ 14 વીકેન્ડ કા વારના રવિવારના એપિસોડમાં ગેસ્ટ તરીકે ધ્વનિ ભાનુસાળી નજર આવી હતી. તે બિગ-બૉસના સેટ પર પોતાનું નવું ગીત ‘નયન’ને પ્રમોટ કરવા આવી હતી. ધ્વનિનું આ ગીત રોમાન્સ બેઝ્ડ છે. ધ્વનિ ભાનુશાળીએ બિગ-બૉસના હોસ્ટ સલમાન ખાન સાથે ઘણી મસ્તી કરી હતી. એનાથી જોડાયેલી કેટલીક તસવીરો ઝડપથી વાઈરલ થઈ છે.

સલમાન ખાન અને ધ્વનિ ભાનુશાળી તસવીર સૌજન્ય - PR

આપને જણાવી દઈએ કે, શૉની શરૂઆતમાં તૂફાની સીનિયર્સ તરીકે સિદ્ધાર્થ શુક્લા, હિના ખાન અને ગૌહર ખાનની એન્ટ્રી બાદ હવે શૉમાં ચેલેન્જર્સની એન્ટ્રી થઈ છે. બિગ-બૉસ 14માં શૉના એક્સ-કન્ટેસ્ટન્ટની એન્ટ્રીએ જેવી રીતે દર્શકોને સરપ્રાઈઝ કરી દીધા હતા.

આ પણ વાંચો :બોલીવુડ પર કોરોનાનો કાળો કહેર, હવે આ એક્ટ્રેસ થઇ સંક્રમિત

આ પણ વાંચો :કાર્તિક આર્યનની ફિલ્મ ‘ધમાકા’ થી સામે આવ્યો તેનો ફર્સ્ટ લૂક, જાણો તેના કિરદાર વિશે

આ પણ વાંચો :તારક મહેતા… શોમાં ફરી જોવા મળશે આ ફેમસ કલાકાર, જાણો કોણ છે…

આ પણ વાંચો : સોનાક્ષી સિન્હાએ શરૂ કર્યું વેબ સિરીઝ ‘ફોલેન’ નું શુટિંગ, કહ્યું – લોકડાઉન બાદ સેટ પર….

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…