Not Set/ Big boss 11 : પત્રકારોના સવાલો પર રડી ગઈ શિલ્પા શિંદે, હિનાને આપ્યો સણસણતો જવાબ

Big boss 11 માં છેલ્લો હપ્તો આવી ગયો છે. વિકેન્ડ કા વાર માં લવ અને ત્યાગી બેઘર થયાં પછી ઘરમાં 5 કન્ટેસ્ટંટ બચ્યા છે. જે હવે ફાઈનલમાં છે, ફાઈનલ શો 14 જાન્યુઆરીએ થશે. શિલ્પા સિંદેના પર્ફોર્મન્સ પર હવે સવાલો ઉભા થઈ રહ્યાં છે. તે ટાસ્કમાં તે એક્ટીવ નથી. આ સવાલ એપ્પી ફીજ કોલરે શિલ્પાને પૂછ્યો […]

Entertainment
untitled 1512814597 Big boss 11 : પત્રકારોના સવાલો પર રડી ગઈ શિલ્પા શિંદે, હિનાને આપ્યો સણસણતો જવાબ

Big boss 11 માં છેલ્લો હપ્તો આવી ગયો છે. વિકેન્ડ કા વાર માં લવ અને ત્યાગી બેઘર થયાં પછી ઘરમાં 5 કન્ટેસ્ટંટ બચ્યા છે. જે હવે ફાઈનલમાં છે, ફાઈનલ શો 14 જાન્યુઆરીએ થશે.

શિલ્પા સિંદેના પર્ફોર્મન્સ પર હવે સવાલો ઉભા થઈ રહ્યાં છે. તે ટાસ્કમાં તે એક્ટીવ નથી. આ સવાલ એપ્પી ફીજ કોલરે શિલ્પાને પૂછ્યો હતો કે તે ટાસ્કમાં પર્ફોર્મન્સ નથી કરતી તે ખુબ જ ઓવર કોન્ફીડન્સ છે. આ વાત પર સલમાન ખાને પણ શિલ્પાને કહ્યું હતું કે, તેના એકલીના ફેન્સ ફોલોવિંગ નથી. બીજા કન્ટેસ્ટંટ પણ ફેન ફોલોવિંગ છે.

https://twitter.com/woopxat/status/950110774336393218

આજે Big boss 11 માં ઘરવાળાઓ સાથે એક પ્રેસ કોન્ફરન્સ થવાની છે. જેમાં પત્રકારોને આમંત્રિત કરવામાં આવશે. જે ઘરવાળો સાથે સવાલો જવાબો કરશે. એક પત્રકારે  શિલ્પા શિંદેના ટાસ્ક પર સવાલ કરતાં કહ્યું કે, શિલ્પા હંમેશા કિચનમાં જ કેમ રહે છે અને ટાસ્કમાં તેનું પરફોર્મન્સ શારુ નથી.

ત્યાં હીના ખાનને પણ એક સવાલ કરતાં પૂછ્યું કે, તે બિગબોસમાં આવી છે કે ના કે ખતરો કે ખેલાડી માં. જેમાં હિનાએ જવાબ આપતાં કહ્યું કે, તેને ખબર હોતતો તે કૂકિંગ બનવતા શીખીને આવતી. તે બધા ટાસ્ક કરવા માંગે છે ના કે કિચનમાં ખાવાનું બનાવવાનું કામ કરવા માંગે છે. જેમાં આજે શિલ્પા શિંદે ઘરમાં રડતી નજર આવી રહી છે.