ગૃહ પ્રધાન અમિત શાહે રાજ્યસભામાં #સિટીઝનશિપ એમેન્ડમેન્ટબિલ 2019 પર ચર્ચા સમયે કહ્યું કે, ન તો CAB મુસ્લિમ વિરોધી છે, ન તો કલમ 370 રદ કરવું મુસ્લિમ વિરોધી હતું, ટ્રિપલ તલાક બિલ પણ મુસ્લિમ વિરોધી નથી. ટ્રિપલ તલાક એ દેશની કરોડો મુસ્લિમ મહિલાઓને અધિકાર આપવાનું બિલ છે.
અમિત શાહે રાજ્યસભામાં બિલને મુસ્લિમ વિરોધા ગણાવવા પર અસહમતી સાથે ક્યું હતું કે, હું નથી માનતો કે બિલ મુસ્લિમ વિરોધી છે. કારણ કે, કલમ 370 રદ, ટ્રિપલ તલાક બિલ કોઇ પણ બિલો મુસ્લિમ વિરોધી નથી. શું મુસ્લિમ મહિલાઓને અધિકાર નથી? 370 નાબૂદ થયા પછી પણ કાશ્મીર શાંતિપૂર્ણ છે. તેવી જ રીતે, હું માનતો નથી કે # નાગરિકતા સુધારોબિલ 2019 એ મુસ્લિમ વિરોધી છે.
HM Amit Shah: Abrogation of Article 370, Triple Talaq Bill are not anti-Muslim. Do women not have rights? Kashmir is peaceful even after abrogation of 370. Likewise, I don't believe #CitizenshipAmendmentBill2019 is anti-muslim. https://t.co/x07JwrESlW
— ANI (@ANI) December 11, 2019
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
