BJP Ward president/ અમદાવાદમાં BJP એ 40 વોર્ડ પ્રમુખોની યાદી કરી જાહેર, જાણો ક્યાં વોર્ડમાં કોણ પ્રમુખ ?

અમદાવાદમાં કુલ 40 વોર્ડ પ્રમુખોની નિમણૂંક કરવામાં આવી, વોર્ડ પ્રમુખોની નિમણૂકથી BJP પાર્ટીના કાર્યકર્તાઓ સાથે અને લોકો સાથે ઊંડા સ્થાનિક જનસંપર્કને મજબૂતી મળશે

Top Stories Gandhinagar Gujarat Breaking News

ભારતીય જનતા પાર્ટી (BJP)એ કર્ણાવતી શહેર એટલે કે અમદાવાદ શહેરના 40 વોર્ડના પ્રમુખોની યાદી જાહેર કરી છે. આ 40 વોર્ડ કર્ણાવતી મહાનગરની એટલે કે અમદાવાદ વિધાનસભા ચૂંટણી માટે મહત્વપૂર્ણ છે. આ નિમણૂક દ્વારા પાર્ટીનું સ્થાનીય સશક્તીકરણ અને મજબૂત કાર્યક્ષેત્રની રચના કરવામાં આવી છે.

આ નિમણૂકથી શહેરના વિકાસ માટે નવી ઊર્જા મળશે  અને ભાજપા (BJP) પાર્ટીના કાર્યકર્તાઓના ઊંડા સંબંધો અને સ્થાનિક જનસંપર્કને પણ મજબૂત બનાવવામાં ઉપયોગી બનશે. ભાજપના સેનાની 40 વોર્ડ પ્રમુખોની નિમણૂકોનું આ લિસ્ટ નીચે મુજબ છે. જેમાં દરેક વોર્ડના પ્રમુખોના નામ અને તેમના કાર્યક્ષેત્રનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

 


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: BJP એ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મંડળના પ્રમુખોની જાહેરાત કરી

આ પણ વાંચો: BJP એ અમદાવાદમાં 48 વોર્ડમાં પ્રાદેશિક પ્રતિનિધિઓની કરી નિમણૂંક, જુઓ સંપૂર્ણ લિસ્ટ

આ પણ વાંચો: કર્ણાટક પોલીસ પર ભાજપે (BJP) સીટી રવિને કસ્ટડીમાં ટોર્ચર કરવાનો આરોપ લગાવ્યો