@બળદેવ ભરવાડ, મંતવ્ય ન્યૂઝ – મોરબી
આવનાર સ્થાનિક સ્વરાજ્ય ની ચુંટણીની ભાજપે અત્યારથી જ તડામાર તૈયારી આરંભી દિધીસે સૈવ પ્રથમ સંગઠન મજબુત કરવાનુ કાર્ય હાથધરવામા આવ્યુસે ત્યારે હળવદમા સંગઠન મજબૂત કઇ રીતે બનાવી તેને લઇને ચર્ચા વિચારણા કરવામા આવી હળવદ માર્કેટિંગયાર્ડ ખાતે શહેર તેમજ તાલુકાના હોદેદારો અને કાર્યકર્તા હાજર રહ્યા.

આજ રોજ હળવદ માર્કેટિંગ યાર્ડ ના હોલ માં ભારતીય જનતા પાર્ટી ની હળવદ તાલુકા સંગઠન ને લગતી માહિતી આ મિટિંગ માં આપવા માટે રાજ્ય ના કેબિનેટ મંત્રી સૌરભભાઈ પટેલ રાજકોટ ના સાંસદ સભ્ય મોહનભાઇ કુંડારીયા સુ.નગર ના સાંસદ ડો. મહેન્દ્રભાઈ મુંજપરા મોરબી જિલ્લા ના સંગઠન પ્રભારી મેઘજીભાઈ કણઝરીયા જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા પૂર્વ મંત્રી જયંતીભાઈ કવાડિયા ધારાસભ્ય ષોત્તમભાઈ સાબરીયા જિલ્લા ભાજપ મહામંત્રી રણછોડભાઈ દલવાડી જયરાજસિંહ જાડેજા બાબુભાઈ હૂંબલ માર્કેટિંગ યાર્ડ ના ચેરમને રણછોડભાઈ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ ધરમેન્દ્રસિંહ ઝાલા જિલ્લા પંચાયત ના વિરોધ પક્ષ ના નેતા ખેંગરભાઈ દલવાડી જિલ્લા ના મંત્રી જશુબેન પટેલ જેરામભાઈ દલવાડી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ વલ્લભભાઈ પટેલ મહામંત્રી દેવશીભાઈ દલવાડી. અજયભાઇ રાવલ .અસવીન કણઝરીયા.નયન પટેલ વિઠ્ઠલભાઈ દલવાડી આટી સેલના હિતેશભાઇ લોરીયા એ હાજરી આપી.
આ પણ વાંચો : જામીન પુરા થતા દુષ્કર્મના આરોપી નારાયણ સાંઇ ફરી લાજપોર જેલમાં કેદ
આ પણ વાંચો : નાની બહેનને જાનથી મારી નાખવાની ધમકી આપી નરાધમે આચર્યું દુષ્કર્મ, નોંધાઈ FIR
આ પણ વાંચો : રિવરફ્રન્ટ પર પ્રેમીએ જાહેરમાં જ પ્રેમિકાને ઝીંક્યાં 15 લાફા, આ છે મુખ્ય કારણ
આ પણ વાંચો : મોરબી રવાપર ગ્રામપંચાયતની મિટિંગમાં ગયેલા લોકોને કઢાયા બહાર, આ છે મુખ્ય કારણ
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
