Gujarat Rajkot/ ભાજપને ખાલી મતોનું તરભાણું ભરવું છે, શક્તિસિંહ

રાહુલ ગાંધીએ શિવજીની વાત સારી રીતે કરી હતી

Top Stories Gujarat

Gujarat News : ગુજરાત કોંગ્રેસ પ્રદેશ શ્કતિસિંહ ગોહિલે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. જેમાં તેમણે વિવિધ મુદ્દાઓ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે દેશની સંસંદ લાઈવ છે પરંતુ વિધાનસભામાં કેમેરા બંધ હાલતમાં છે. તે સિવાય રાજકોટ પોલીસ કમિશનર ઓફિસમાં મીડિયાને પ્રવેશવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પોલીસે મિડીયાના પ્રતિનિધોને અંદર જ આવવા ન દીધા હતા.

તે સિવાય તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધીએ શિવજીની વાત સારી રીતે કરી હતી.  પરંતુ ભાજપ હિન્દુના નામે રાજનીતિ કરી રહી છે. ભાજપને રામ-રહિમથી નહી પરંતુ મતોનું તરભાણું ભરવું છે. ભાજપને ખાલી મતોનું તરભાણું ભરવાનું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજકોટ પોલીસ કમિશનરની મનમાની, મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ

આ પણ વાંચો: અમદાવાદમાં રાજપથ રોડ પરના કેફેના ફૂડમાંથી નીકળી જીવાત

આ પણ વાંચો: ગુજરાત સરકારનો આદેશ, તમામ સરકારી કર્મીઓએ સંપત્તિ જાહેર કરવી પડશે