Politics/ કોરોના મહામારીમાં ભાજપે આફતને ભ્રષ્ટાચાર સેન્ટર બનાવ્યું : કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી

આજ રોજ ફરી એક કોવિદ હોસ્પીટલમાં આગજનીની ઘટના બની છે.  અત્યાર સુધી રાજ્યમાં ૮ જેટલી હોસ્પીટલમાં નાનીમોટી આગની ઘટના સામે આવી ચુકી છે. ત્યારે કોંગ્રેસ  પ્રવક્તા મનીષ દોશીએ સરકાર ઉપર આક્ર પ્રહારો કર્યા છે.  તેમને સરકાર ઉપર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, 

Top Stories Gujarat
godhara 18 કોરોના મહામારીમાં ભાજપે આફતને ભ્રષ્ટાચાર સેન્ટર બનાવ્યું : કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી

આજ રોજ ફરી એક કોવિદ હોસ્પીટલમાં આગજનીની ઘટના બની છે.  અત્યાર સુધી રાજ્યમાં ૮ જેટલી હોસ્પીટલમાં નાનીમોટી આગની ઘટના સામે આવી ચુકી છે. ત્યારે કોંગ્રેસ  પ્રવક્તા મનીષ દોશીએ સરકાર ઉપર આક્ર પ્રહારો કર્યા છે.  તેમને સરકાર ઉપર પ્રહારો કરતા જણાવ્યું હતું કે,  અત્યાર સુધીમાં શ્રેય હોસ્પિટલ સહિત 8 હોસ્પિટલ આગ લાગી ચુકી છે. આજ રોજ વધુ એક હોસ્પિટલ આગની ચપેટમાં આવી ચુકી છે.  સરકાર આડેધડ કોવિડ હોસ્પિટલને પરવાનગી આપીં રહી છે.

આગની ઘટના બાદ તપાસનું નાટક માત્ર થાય છે. સરકાર માનવ જીવન સાથે રમત રમવાનું બંધ કરે. શાળા અને હોસ્પિ.માં ફાયર માટે 
સુપ્રિમ કોર્ટે ટે ગાઇડલાઇન બહાર પાડી છે. સરકાર ગાઇડલાઇનનું પાલન કરતા નથી. 

વધુમાં તેમને જણાવ્યું હતું કે, કોરોના મુદ્દે સુપ્રિમ કોર્ટે  પણ  સરકારને  ટકોર કરી છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ  દોશીએ સરકાર ઉપર નીશાન્સધતા કહ્યું હતું કે, રોના મહામારીમાં ભાજપે આફતને ભ્રષ્ટાચાર સેન્ટર બનાવ્યું છે. માસ્ક, સેનિટાઇઝ, વેન્ટિલટરમાં કૌભાંડ થાય છે. કોરોના મહામારી વચ્ચે SCએ ફરી સરકારને  ફટકાર લગાવી છે.  છતાય સરકાર કેમ ગંભીરતા નથી દાખવતી. 

ભાજપ પ્રદેશ અધ્યક્ષ દ્વારા કરવામાં આવેલા ગુજરાત પ્રવાસ અંગે તેમને કહ્યું હતું કે, કોરોના મહામારી વચ્ચે CR પાટિલ સુપર સ્પ્રેડર બની ફરે .  કોરોના વચ્ચે ઇન્જેક્શન ભાવ ઘટાડવા પણ કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે.  કોરોના વચ્ચે HRTC ટેસ્ટ, દવાઓ ભાવ ઘટાડવા માંગ કરવામાં આવી છે. રેડિમેક્સ ઇજેક્સંન ૩૦ હજાર છે કેમ ઘટાડતા નથી . બેડ વધારી ખાનગી હોસ્પિટલ લાભ અપાયો  હોવાનો પણ કોંગ્રેસ દ્વારા આક્ષેપ  ઓ હતો. 

સરકાર કેમ મૌન રહે છે. મે 2020 જ્યારે કોરોના પીક પર હતો, સરકારે સુપ્રિમ કોર્ટની ટકોર બાદ સુધરવું જોઇએ, સરકારે ખાનગી હોસ્પિટલ ચાર્જ ઘટાડવા જોઇએ .