Not Set/ રાજ્યભરની સ્થાનિક સર્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો કેસરિયો છવાયો

મોદી મેઝીક સાથે દેશભરમાં સપાટો બાલાવ્યા બાદ, PM મોદીનાં હેમ સ્ટેટની સ્થાનિક સ્વરાજ્યોની ચૂંટણીમાં પણ ભાજપનો કેસરિયો છવાયેલો જોવા મળી રહ્યો હતો. જૂનાગઢ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણીમાં 59માંથી ભાજપે 54 બેઠકો પર, NCPએ 4 બેઠક પર અને કોંગ્રેસે 1 બેઠક પર જીત મળવી છે. સ્થાનિક સ્વરાજ્યની પેટાચૂંટણીમાં પણ ગાંધીનગર મહાનગરપાલિકાની 1, જિલ્લા પંચાયતમાં 5 અને તાલુકા પંચાયતમાં […]

Top Stories Gujarat
bjp team.jpg1 રાજ્યભરની સ્થાનિક સર્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો કેસરિયો છવાયો

મોદી મેઝીક સાથે દેશભરમાં સપાટો બાલાવ્યા બાદ, PM મોદીનાં હેમ સ્ટેટની સ્થાનિક સ્વરાજ્યોની ચૂંટણીમાં પણ ભાજપનો કેસરિયો છવાયેલો જોવા મળી રહ્યો હતો. જૂનાગઢ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણીમાં 59માંથી ભાજપે 54 બેઠકો પર, NCPએ 4 બેઠક પર અને કોંગ્રેસે 1 બેઠક પર જીત મળવી છે.

bjp team રાજ્યભરની સ્થાનિક સર્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો કેસરિયો છવાયો

સ્થાનિક સ્વરાજ્યની પેટાચૂંટણીમાં પણ ગાંધીનગર મહાનગરપાલિકાની 1, જિલ્લા પંચાયતમાં 5 અને તાલુકા પંચાયતમાં 46 બેઠકો પર પેટાચૂંટણીઓ યોજવામાં આવી હતી, જેના પરિણામો જાહેર થયા છે. કુલ 111માંથી 96 બેઠક પર ભાજપનો ભવ્ય વિજય થતા કેસરિયો છવાય ગયો હતો. 111માંથી કોંગ્રેસને માત્ર 8 બેઠક મળી છે. આમ, જિલ્લા પંચાયત હોય કે તાલુકા પંચાયત હોય કે કોર્પોરેશનની ચૂંટણી હોય કોંગ્રેસનો તમામ જગ્યાએ રકાસ થયો છે જ્યારે ભાજપનો ભવ્ય વિજય થયો છે.

bjp team.jpg2 રાજ્યભરની સ્થાનિક સર્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો કેસરિયો છવાયો

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.