આજનું રાશિફળ/ આ રાશિના જાતકો પર મા કાત્યાયનીના આશીર્વાદ,જાણો તમારું આજનું રાશિ ભવિષ્ય

20 ઓકટોબર 2023નું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

Rashifal Dharma & Bhakti
Blessings of Mother Katyayani on the natives of this zodiac, know your horoscope today

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૨૦-૧૦-૨૦૨૩, શુક્રવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૭૯ /  આસો સુદ છઠ
  • રાશી :-    ધન  (ભ, ધ, ફ, ઢ)
  • નક્ષત્ર :-   મૂળ    (રાત્રે ૦૮:૪૧ સુધી.)
  • યોગ :-    અતિગંડ(સવારે ૦૩:૧૫ સુધી. ઓકટોબર-૨૧)
  • કરણ :-             કૌલવ   (સવારે ૧૧:૫૯ સુધી)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશી         Ø   ચંદ્ર રાશી
  • તુલા                     ü  ધન
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü સવારે ૦૬.૩૭ કલાકે                            ü સાંજે ૦૬.૧૦ કલાકે.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત

ü૧૧:૫૦ એ.એમ.                                   ü ૧૦:૨૭ પી.એમ.

  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

üસવારે ૧૨:૦૧ થી બપોર ૧૨:૪૭ સુધી.       ü સવારે ૧૦.૫૭ થી બપોરે ૧૨.૨૫ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
  • આજે છઠ્ઠું નોરતું છે. માતાજીના કાત્યાયની સ્વરૂપની પૂજા થાય છે.
  • છઠની સમાપ્તિ     :        રાત્રે ૧૧:૨૫ સુધી.

  • તારીખ :-        ૨૦-૧૦-૨૦૨૩, ગુરુવાર / આસો સુદ છઠના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૮:૦૩ થી ૦૯:૩૦
અમૃત ૦૯:૩૦ થી ૧૦:૫૫
શુભ ૧૨:૨૫ થી ૦૧.૫૦

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૯:૧૫ થી ૧૦:૫૫
  • મેષ (અ, લ , ઈ) :-
  • વિશ્વાસઘાત થવાની શક્યતા છે.
  • નિર્ણય લેતા પહેલા વિચારવું.
  • અણધાર્યો ફાયદો થાય.
  • નિયમિત કાર્ય કરતા અલગ કાર્ય થાય.
  • શુભ કલર: રાતો
  • શુભ નંબર:૭

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • તમારું સ્વાસ્થ સંભાળવું પડે.
  • તમારું સ્વાસ્થ ખીલી ઉઠશે.
  • ખોટો ખર્ચ ન થાય તેનું ધ્યાન રાખવું.
  • લગ્નયોગ પ્રબળ બને.
  • શુભ કલર: સિલ્વર
  • શુભ નંબર:૫

 

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • ધન લાભ થાય.
  • વર્તન વાણીમાં સંભાળવું પડે.
  • પ્રેમનો પ્રસ્તાવ આવી શકે છે.
  • દિવસ આનંદમય જાય.
  • શુભ કલર: પીળો
  • શુભ નંબર:૪

 

 

  • કર્ક (ડ , હ) :-
  • ધન ખર્ચ પર કાબુ રાખવો.
  • નવી તક ઉભી થાય.
  • તબિયતમાં ધ્યાન રાખવું.
  • સાધન ચલાવતા ધ્યાન રાખવું.
  • શુભ કલર: બદામી
  • શુભ નંબર:૮

 

  • સિંહ (મ , ટ) :-
  • જીવનમાં નવી વ્યક્તિનું આગમન થાય.
  • કોઈ મોટી યોજના બને.
  • કોઈ સારું કાર્ય થાય.
  • જીવનસાથી જોડે આનંદમાં દિવસ પસાર થાય.
  • શુભ કલર: જાંબલી
  • શુભ નંબર:૩

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • કામનું દબાણ રહે.
  • મુડી રોકતા પહેલા વિચારવું.
  • દિવસ આખો વ્યસ્ત રહે.
  • નાના ભાઈ – બહેનથી લાભ થાય.
  • શુભ કલર: સફેદ
  • શુભ નંબર:૨

 

  • તુલા (ર , ત) :-
  • સાંજ પછી આર્થિક લાભ થાય.
  • નવી નોકરી તથા પ્રમોશનની વાત આગળ વધે.
  • દિવસ આનંદમય જાય.
  • નવી ભેટ મળી શકે છે.
  • શુભ કલર: ગોલ્ડન
  • શુભ નંબર: ૫

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • ભૂતકાળની યાદો તાજી થાય.
  • મિત્રો સાથે દિવસ આનંદમય પસાર થાય.
  • જીવનસાથી જોડે મતભેદ જણાય.
  • સ્વાસ્થનું ધ્યાન રાખવું.
  • શુભ કલર: કથ્થાઈ
  • શુભ નંબર:૧

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • ધન પ્રાપ્તિના યોગ પ્રબળ છે.
  • ધન ખર્ચમાં વધારો થાય.
  • ભાગીદારીમાં નવું સાહસ કરવા માટે દિવસ સારો છે.
  • જીવનસાથી તરફથી ભેટ મળી શકે છે.
  • શુભ કલર: વાદળી
  • શુભ નંબર:૯

 

  • મકર (ખ, જ) :-
  • નવી નોકરી કે ધંધાની તક મળે.
  • દિવસ આનંદમય પસાર થાય.
  • કર્મચારી વર્ગ સાથે મતભેદ થાય.
  • વડીલોનું ધ્યાન રાખવું.
  • શુભ કલર: લીલો
  • શુભ નંબર:૪

 

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • સ્વસ્થમાં સભાળ લેવી.
  • મૂડી રોકાણની નવી તક ઉભી થાય.
  • લગ્નયોગ પ્રબળ બને.
  • કોઈ સમસ્યાનો હલ આવી શકે તેમ છે.
  • શુભ કલર: ગુલાબી
  • શુભ નંબર:૬

 

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • આર્થિક તંગી જણાય.
  • ઉર્જાનું સ્તર ઊંચું રહે.
  • પ્રિય પાત્ર તમને અસીમ પ્રેમ આપે.
  • પરિવાર સાથે દિવસ આનંદમય જાય.
  • શુભ કલર: નારંગી
  • શુભ નંબર:૩