Not Set/ BMC એ અમિતાભ બચ્ચનના ઘર ‘જલસા’થી હટાવ્યું કન્ટેનમેન્ટ ઝોન નું બેનર

બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચનના ઘર જલસા પર બીએમસીના કન્ટેન્ટ ઝોનનું પોસ્ટર હટાવી દેવાયું છે. જણાવી દઈએ કે અમિતાભની સાથે અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય અને આરાધ્યા બચ્ચન પણ કોરોના વાયરસથી સંક્રમિત હતા. બચ્ચન પરિવારનો પહેલો કોવિડ -19 રીપોર્ટ 11 જુલાઈએ થયો હતો. આ 14 દિવસમાં, અમિતાભના બંગલા જલસામાં કોઈ નવો કોરોના કેસ સામે આવ્યો નથી. આવી […]

Uncategorized
f0c6a552688dfe3e16364a557fa9f254 BMC એ અમિતાભ બચ્ચનના ઘર 'જલસા'થી હટાવ્યું કન્ટેનમેન્ટ ઝોન નું બેનર

બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચનના ઘર જલસા પર બીએમસીના કન્ટેન્ટ ઝોનનું પોસ્ટર હટાવી દેવાયું છે. જણાવી દઈએ કે અમિતાભની સાથે અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય અને આરાધ્યા બચ્ચન પણ કોરોના વાયરસથી સંક્રમિત હતા. બચ્ચન પરિવારનો પહેલો કોવિડ -19 રીપોર્ટ 11 જુલાઈએ થયો હતો.

આ 14 દિવસમાં, અમિતાભના બંગલા જલસામાં કોઈ નવો કોરોના કેસ સામે આવ્યો નથી. આવી સ્થિતિમાં, બીએમસીએ કન્ટેનમેન્ટ ઝોનનું પોસ્ટર હટાવી લીધું છે.