New Bike/ BMWએ ભારતમાં લોન્ચ કરી ધાસુ રેસિંગ બાઈક, જાણો કિંમત અને ફીચર્સ

જર્મન ઓટોમેકર BMW Motorradએ તેની નવી ‘BMW M 1000 R’ બાઇક ભારતમાં લોન્ચ કરી છે.

Trending Tech & Auto
YouTube Thumbnail 5 1 BMWએ ભારતમાં લોન્ચ કરી ધાસુ રેસિંગ બાઈક, જાણો કિંમત અને ફીચર્સ

જર્મન ઓટોમેકર BMW Motorradએ તેની નવી ‘BMW M 1000 R’ બાઇક ભારતમાં લોન્ચ કરી છે. આ BMW M 1000 RR બાઇકનું નેકેડ સ્પોર્ટ્સ વર્ઝન છે. આ સ્પોર્ટ્સ બાઇકમાં BS6 ફેઝ-II ધોરણો સાથે 999cc એન્જિન છે. તેની ટોપ સ્પીડ 306 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ છે. તેની કિંમત 33 લાખ રૂપિયા છે.

BMW 01 BMWએ ભારતમાં લોન્ચ કરી ધાસુ રેસિંગ બાઈક, જાણો કિંમત અને ફીચર્સ

નવી BMW M 1000 Rને સ્પોર્ટી લુક મળ્યો

નવી BMW M 1000 R માં મસ્કૂલર ફ્યૂલ ટેન્ક, કાર્બન ફાઇબર વિંગલેટ્સ, અપરેટેડ અકરાપોવિક ટાઇટેનિયમ એક્ઝોસ્ટ સિસ્ટમ, હીટેડ ગ્રિપ્સ અને વિન્ડસ્ક્રીન છે જે તેને સ્પોર્ટી લુક આપે છે.

WhatsApp Image 2023 10 05 at 2.50.20 PM BMWએ ભારતમાં લોન્ચ કરી ધાસુ રેસિંગ બાઈક, જાણો કિંમત અને ફીચર્સ

બાઇકમાં 6.5-ઇંચ TFT ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ, USB ચાર્જિંગ સોકેટ, તમામ LED લાઇટિંગ સેટઅપ અને M કાર્બન વ્હીલ્સ છે. કંપનીએ તેને રેસિંગ બ્લુ મેટાલિક, લાઇટ વ્હાઇટ અને રેસિંગ રેડ કલર ઓપ્શનમાં લોન્ચ કર્યું છે.

WhatsApp Image 2023 10 05 at 2.49.53 PM BMWએ ભારતમાં લોન્ચ કરી ધાસુ રેસિંગ બાઈક, જાણો કિંમત અને ફીચર્સ


whatsapp ad White Font big size 2 5 BMWએ ભારતમાં લોન્ચ કરી ધાસુ રેસિંગ બાઈક, જાણો કિંમત અને ફીચર્સ


આ પણ વાંચો: #Brutal_murder/ મહીસાગરમાં વિશાલ પાટીલની હત્યામાં મિત્ર જ નીકળ્યો હત્યારો

આ પણ વાંચો: Washington/ અમેરિકાનો મોટો ખુલાસો, પાક.મીડિયા પર કબજો કરવા ચીનનો પ્રયાસ

આ પણ વાંચો: રાજકોટ/ જેતપુરમાં રોડ પર સિક્કાનો વરસાદ, વીણવા લોકોની પડાપડી