જાહ્નવી કપૂર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ એક્ટ્રેસ છે. હાલમાં જ તેણે ઈન્સ્ટાગ્રામ પર તેના કેટલાક એવા ફોટો શેર કર્યા છે કે તેના ફેન્સના દિલને સંભાળવું મુશ્કેલ થઈ રહ્યું છે.

જાહ્નવી કપૂરે ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તે શાનદાર લાગી રહી છે. તેની સુંદરતા જોઈ દરેક લોકો મંત્રમુગ્ધ થઈ જાય છે.

અભિનેત્રીએ તેના હોઠ પર લિપસ્ટિક લગાડીછે અને તે તેના હાથમાં ડિઝાઇનર બ્રેસલેટ પહેરીને અદ્ભુત લાગે છે. અભિનેત્રીની આ તસવીરો જોરદાર વાયરલ થઈ રહી છે.

આ તસવીરોમાં જ્હાન્વી કપૂરનો ફિગર સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. અભિનેત્રીની આ સ્ટાઈલ ચાહકોને નશામાં ચડાવી દેવા માટે પૂરતી છે.

આ તસવીરો શેર કરતા જાહ્નવી કપૂરે લખ્યું, ‘જહાંનો સ્વર્ણિમ સ્વભાવ’. સારા અલી ખાન સહિત તમામ સેલિબ્રિટીઓએ પણ તેની તસવીરો પસંદ કરી છે.
