Not Set/ જોનની વધુ એક ફિલ્મ આવતા વર્ષે થશે રિલીઝ, ફિલ્મનું શૂટિંગ જુલાઇમાં શરૂ થશે

બોલીવૂડમાં હિટ ફિલ્મની સિકવલ બનાવવાની ચાલી રહેલી રસમ વચ્ચે વધુ એક સિકવલ બનશે. જોન અબ્રાહમની ફિલ્મ સત્યમેવ જયતે ગયા વર્ષે રિલીઝ થઇ હતી અને હિટ પણ નિવડી હતી. આ ફિલ્મે બોકસ ઓફિસ પર સારી કમાણી કરી હતી. હવે આ ફિલ્મની સિકવલ બનાવવાનો નિર્ણય નિર્માતાઓએ કર્યો છે. સત્યમેવ જયતેનું નિર્દેશન મિલાપ ઝવેરીએ કર્યુ હતું. તેણે હવે […]

Uncategorized
John Abraham જોનની વધુ એક ફિલ્મ આવતા વર્ષે થશે રિલીઝ, ફિલ્મનું શૂટિંગ જુલાઇમાં શરૂ થશે

બોલીવૂડમાં હિટ ફિલ્મની સિકવલ બનાવવાની ચાલી રહેલી રસમ વચ્ચે વધુ એક સિકવલ બનશે. જોન અબ્રાહમની ફિલ્મ સત્યમેવ જયતે ગયા વર્ષે રિલીઝ થઇ હતી અને હિટ પણ નિવડી હતી. આ ફિલ્મે બોકસ ઓફિસ પર સારી કમાણી કરી હતી. હવે આ ફિલ્મની સિકવલ બનાવવાનો નિર્ણય નિર્માતાઓએ કર્યો છે. સત્યમેવ જયતેનું નિર્દેશન મિલાપ ઝવેરીએ કર્યુ હતું. તેણે હવે સિકવલની સ્ક્રિપ્ટ પર કામ શરૂ કરી દીધું છે. આ ફિલ્મનું શુટીંગ જુલાઇ કે ઓગષ્ટમાં શરૂ થઇ જશે અને આવતા વર્ષે રિલીઝ કરવામાં આવશે.