Not Set/ ઇસ્તામ્બુલમાં કાર બોમ્બ બ્લાસ્ટ થતા 13 સૈનિકોના મોત, 48 લોકો ઘાયલ

અંકારા: તૂર્કીના કેસેરી શહેરમાં આજે થયેલા એક બસ બોમ્બ વિસ્ફોટમાં 13 સૈનિકોના મોત અને 48 વ્યક્તિઓના ઘાયલ થયાના અહેવાલ મળી રહ્યા છે. આ શહેર તૂર્કીના મધ્યમાં આવેલું છે. રિપોર્ટના મતે આ બસ ડ્યૂટી કર્યા પછી સૈનિકોને લઈને જઈ રહી છે. વિસ્ફોટ એક યૂનિવર્સિટી કેંપસની બહાર થયો છે. તૂર્કીની ન્યૂઝ એંજસીનું કહેવું છે કે આ કાર […]

Uncategorized

અંકારા: તૂર્કીના કેસેરી શહેરમાં આજે થયેલા એક બસ બોમ્બ વિસ્ફોટમાં 13 સૈનિકોના મોત અને 48 વ્યક્તિઓના ઘાયલ થયાના અહેવાલ મળી રહ્યા છે. આ શહેર તૂર્કીના મધ્યમાં આવેલું છે. રિપોર્ટના મતે આ બસ ડ્યૂટી કર્યા પછી સૈનિકોને લઈને જઈ રહી છે. વિસ્ફોટ એક યૂનિવર્સિટી કેંપસની બહાર થયો છે. તૂર્કીની ન્યૂઝ એંજસીનું કહેવું છે કે આ કાર બોમ્બ વિસ્ફોટ હતો.