Not Set/ Olaથી બૂક કરો કેબ અને 1.25 લાખ સુધીનો મેળવો ઇન્શ્યોરન્સ, આ રીતે ઉઠાવો લાભ

ગયા વર્ષે, કોરોનાવાયરસથી સમગ્ર દેશમાં હાહાકાર મચી ગયો હતો. તેને ધ્યાનમાં રાખીને ઘણી કંપનીઓએ અનેક પ્રકારની સુવિધાઓ રજૂ કરી હતી. કેબ કંપની ઓલા દ્વારા પણ આવી જ સુવિધા શરૂ કરવામાં આવી હતી. આ હેઠળ કંપનીએ કોવિડ કેર પેકેજ પ્રદાન કર્યું હતું. કંપનીનું પેકેજ આદિત્ય બિરલા હેલ્થ ઇન્સ્યુરન્સ કંપની અને ઓહલરની ઓવિડ હેલ્પલાઇન દ્વારા આપવામાં આવ્યું […]

Business
ola Olaથી બૂક કરો કેબ અને 1.25 લાખ સુધીનો મેળવો ઇન્શ્યોરન્સ, આ રીતે ઉઠાવો લાભ

ગયા વર્ષે, કોરોનાવાયરસથી સમગ્ર દેશમાં હાહાકાર મચી ગયો હતો. તેને ધ્યાનમાં રાખીને ઘણી કંપનીઓએ અનેક પ્રકારની સુવિધાઓ રજૂ કરી હતી. કેબ કંપની ઓલા દ્વારા પણ આવી જ સુવિધા શરૂ કરવામાં આવી હતી. આ હેઠળ કંપનીએ કોવિડ કેર પેકેજ પ્રદાન કર્યું હતું. કંપનીનું પેકેજ આદિત્ય બિરલા હેલ્થ ઇન્સ્યુરન્સ કંપની અને ઓહલરની ઓવિડ હેલ્પલાઇન દ્વારા આપવામાં આવ્યું છે. આ હેઠળ દરેક સવારી પર યૂઝર્સને 25,000 રૂપિયાનું કવરેજ આપવામાં આવી રહ્યું છે. તો ચાલો જાણીએ કે તમે આ સુવિધાનો કેવી રીતે લાભ લઈ શકો છો.

Book Cabs Nearby at Best Price | Hire Taxi Nearby Online at Olacabs.com

કોવિડ હેલ્પલાઈન સાથે કેબ સેનિટાઈઝેશન, ડ્રાઇવર પાર્ટનર મેડિકલ તપાસ, તબીબી કન્સલન્ટેશનની સુવિધા આપવામાં આવી રહી છે. તેમજ વીમો પણ આપવામાં આવી રહ્યો છે. આ પેકેજ હેઠળ યૂઝર્સ 1.25 લાખ રૂપિયા સુધીનું વીમા કવર મેળવી શકે છે.

આ બેંકમાં ખાતું છે તો હોળી પહેલા પૂર્ણ કરો જરુરી આ કામ, નહીંતર પૈસા નહીં ઉપાડી શકો…

OLA Cabs (Branch Office), Noida Sector 63 - Ola Cab Attachment Services in Noida, Delhi - Justdial

એટલું જ નહીં, તમે કોઈપણ હોસ્પિટલથી 2000 રૂપિયા સુધીની એમ્બ્યુલન્સ બૂક પણ કરી શકો છો. કંપની 15 દિવસ સુધી દરેક રાઇડમાં મુસાફરો માટે 25,000 રૂપિયા સુધીનું આરોગ્ય વીમા કવચ આપે છે. આવી સ્થિતિમાં જો કોઈ કેબની મુસાફરી દરમિયાન કોરોના પોઝિટિવ હોય અને તેને હોસ્પિટલમાં દાખલ થવું પડે, તો તે આ વીમાનો દાવો કરી શકે છે. આ માટે યૂઝરે ફક્ત 8 રૂપિયાની વધારાની ફી ચૂકવવી પડશે.

યૂઝર એક સાથે 5 પોલિસિઝનો દાવો કરી શકે છે. જો યૂઝરની 5 પોલિસી સક્રિય છે, તો 1.25 લાખ સુધીનું વીમા કવચ ઉપલબ્ધ કરાશે. જો યૂઝર મહિનાની 1 લી, 3 જી અને 7 મી તારીખે મુસાફરી કરે છે. આ સમય દરમિયાન તે કોવિડ -19 પોઝિટીવ બને છે. ત્યારબાદ તે 12 તારીખે હોસ્પિટલમાં દાખલ થાય છે. તો તેની પાસે 25-25 હજાર રૂપિયાની ત્રણ પોલિસી સક્રિય થશે. આવી વ્યક્તિની કવરેજ યોજના 75,000 રૂપિયા હશે.

Cab aggregators on path to sustainability, food-tech rebounds: Redseer report | VCCircle

 

એક વાત ધ્યાનમાં રાખવી પડશે કે આ સેવા મેળવવા માટે, તમારે COVID Care પેકેજ સક્ષમ રાઇડ લેવી પડશે. પછી જો તમે પોઝિટીવ બનો તો તમને મુસાફરી લીધાના 15 દિવસની અંદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે ત્યારે તમને આ લાભ મળશે. જે ગ્રાહકોના નામ અને નંબર ઓલા પર નોંધાયેલા હશે તે જ તેનો લાભ લઈ શકશે.

આ રીતે ઉઠાવો લાભ
તેમાં પોતાને નોંધણી કરવા માટે, તમારે તમારા ફોન પર ઓલા એપ્લિકેશન ખોલવી પડશે.
પછી મેનૂ પર જાઓ અને પ્રોફાઇલ પર ટેપ કરો. પછી રાઇડ ઇન્સ્યોરન્સ પર ટેપ કરો.
બાદમાં COVID Care Packageને ઇનેબલ કરો.
પોલિસી ક્લેમ કર્યા બાદ તમારે રાઇડ સેક્શનમાં જઇને રાઇડ્સ પર ટેપ કરવું પડશે.
પછી રાઇડ પસંદ કરો જેમાં COVID કેર પેકેજ માન્ય હશે.
પછી નીચે સપોર્ટ વિભાગ પર જાઓ
કોવિડ કેર ઇન્સ્યુરન્સનો દાવો કરવા માંગું છું તેના પર ટેપ કરો અને પછી બટન પર ટેપ કરો.

પછી I have an issue with a rideને પસંગ કરો.
પછી ડ્રોપ ડાઉન મેનૂમાંથી COVID વીમા દાવાનો વિકલ્પ પસંદ કરો.
પછી કોમેન્ટ બોક્સમાં તમારા મેટર લખો અને સબમિટ પર ટેપ કરો.
પછી કંપનીની સપોર્ટ ટીમ તમારી વિગતોને શેર કરશે.
દાવા માટે ગ્રાહકને સીઆરએન નંબર, પૂરું નામ, હોસ્પિટલમાં દાખલ થવાની વિગતો અને કોવિડ પ્રમાણપત્ર આપવું પડશે.