મેડિકલ ઓફિસર/રાજકોટ: મેડિકલ ઓફિસર નશાની હાલતમાં ઝડપાયો, સિવીલ હોસ્પિટલનો મેડિકલ ઓફિસરે પીધો હતો દારૂ, સાહિલ ખોખર નામનો તબીબની કરાઇ ધરપકડ સિવીલ હોસ્પિટલમાં જ કરતો હતો દારૂનું સેવન
અકસ્માત/વડોદરા: લકઝુરીયસ કારે બાઇકને લીધી એડફેટે, મોટસસાયકલ સવાર દંપતીને લીધુ અડફેટે, સારવાર દરમ્યાન મહિલાનું થયુ મોત, અકસ્માત સર્જનાર સ્નેહલ પટેલની અટકાયત, સ્નેહલ પટેલ કારના શો રૂમમાં સેલ્સ મેનેજર છે, પાસિંગ માટે આવેલી કાર લઈ મિત્રો સાથે નિકળ્યો હતો, સ્નેહલ દારૂના નશામાં હોવાનું સામે આવ્યું
રોગચાળો/રાજકોટ શહેરમાં વાયરલ રોગચાળાનો કહેર, આરોગ્ય કેન્દ્રમાં જ એક સપ્તાહમાં 480 દર્દી, ત્રણ સપ્તાહથી વાયરલ બીમારીના કેસ વધ્યા, આરોગ્ય કેન્દ્ર અને હોસ્પિટલમાં દર્દીઓની લાઈનો, 1 જાન્યુ.થી પાંચ ફેબ્રુઆરી સુધીમાં 1877 કેસ, તાવ, શરદી, ઉધરસ ,ઝાડાના કેસમાં વધારો, ઉલટી જેવા સામાન્ય કેસમાં પણ વધારો
ધુમ્મસ/બગસરા પંથકમાં વહેલી સવારથી જ ધુમ્મસ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધુમ્મસ વાહનચાલકો હેડલાઇટ ચાલુ રાખવા મજબુર વહેલી સવારે ધુમ્મસથી વાહનચાલકો પરેશાન
હત્યા/રાજકોટ: ગાળો બોલવા બાબતે યુવાનની હત્યા, જાગનાથ વિસ્તારમાં 32 વર્ષીય યુવાનની હત્યા, કમલનામના યુવાનને છરી મારી કરાઇ હત્યા વિજય નામના શખ્સે કરી હત્યા, પોલીસે વિજયને રેલવે સ્ટેશન નજીકથી ઝડપ્યો
કોંગ્રેસ/કોંગ્રેસની હાથ સે હાથ જોડો યાત્રા, ગાંધી આશ્રમથી કોચરબ આશ્રમ સુધી યાત્રા યોજાશે, જગદીશ ઠાકોર, અમિત ચાવડા આગેવાની કરશે, મોટીસંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો રહેશે હાજર
બેવડી ઋતુ/ગરમીને લઇ હવામાન વિભાગની આગાહી, આગામી પાંચ દિવસ સુધી બેવડી ઋતુનો અનુભવાશે, ફેબ્રુઆરીના મધ્યમાં ઠંડીનો એક રાઉન્ડ આવશે, રાજ્યમાં હાલ ડબલ ઋતુનો અહેસાસ, અમદાવાદનું આજનું તાપમાન 18 ડિગ્રી નોંધાયું, બપોરે તાપમાન વધતા ગરમી, સવારે અને સાંજથી તાપમાનમાં ઘટાડો, ફેબ્રુઆરીના અંતિમ ભાગથી ઠંડીનું પ્રમાણ ઘટશે
ભૂકંપનો આંચકો/અમરેલીના મીતીયાળામાં ભુકંપ, આજે સવારે પહોંચશે ટેકનીકલ ટીમ, ગાંધીનગરથી ટેકનીકલ ટીમ પહોંચશે, મીતીયાળામાં અવારનવાર આંચકાને લઇ તપાસ, ગત મોડીરાત્રે આવ્યો હતો ભૂકંપનો આંચકો, સાવરકુંડલા, ખાંભા સહિત 10 ગામડાઓની ધરા ધ્રુજી, મીતીયાળા બાદ અનેક વિસ્તારોમાં ભૂકંપનો આંચકો
કેબિનેટ બેઠક/ગાંધીનગર: આજે કેબિનેટની બેઠક મળશે, જંત્રીમાં સુધારણા અંગે થઇ શકે છે ચર્ચા, નવી શિક્ષણ નીતિના અમલને લઇ થશે ચર્ચા, જી-20ની બેઠકને લઇને પણ થઇ શકે છે ચર્ચા, જંત્રીમાં સુધારણા અંગે થઇ શકે છે ચર્ચા
Breaking News/નવસારી: નોનવેજ વેંચતા દુકાનદારો પર મનપાની તવાઈ લાઇસન્સ વગરની દુકાનો પર મનપાનો ગાળિયો કસાયો પોલીસ બંદોબસ્ત સાથે પાલિકાની ટિમની કાર્યવાહી શહરના રિંગરોડ પર આવેલ ત્રણથી વધુ દુકાનો સીલ પાલિકાની કાર્યવાહીને પગલે દુકાનદારોમાં ફફડાટ