Gandhinagar News: વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)ના નેતૃત્વમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) દ્વારા રજૂ કરાયેલું બજેટ ‘વિકસિત ભારત @ 2047’ ના સંકલ્પને પૂર્ણ કરવા માટે નવી ચેતના આપતું બજેટ છે.
જ્ઞાન – ગરીબો, યુવાનો, ખેડૂતો અને મહિલા સશક્તિકરણ પર આધારિત વિકાસને વધુ વેગ આપવા માટે, આ બજેટ (Budget) ચાર સ્તંભો પર ધ્યાન કેન્દ્રિત કરે છે – કૃષિ, MSME, રોકાણ અને નિકાસ.
ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાના સંકલ્પ સાથે આત્મનિર્ભર ભારતના મંત્રને સાકાર કરનારા આ બજેટ માટે હું વડાપ્રધાન અને નાણામંત્રીને અભિનંદન આપું છું.
माननीय प्रधानमंत्री श्री नरेन्द्र मोदी जी के नेतृत्व में वित्त मंत्री श्रीमती निर्मला सीतारमणजी द्वारा पेश किया गया बजट ‘विकसित भारत @ 2047’ के संकल्प पूरा करने में नई चेतना देने वाला बजट है।
GYAN – गरीब, युवा, अन्नदाता तथा नारी शक्ति आधारित विकास को और गति देने के लिए इस बजट…
— Bhupendra Patel (@Bhupendrapbjp) February 1, 2025
આ પણ વાંચો:બજેટ પછી તમારો આવકવેરો કેટલો વધ્યો કે ઘટ્યો? સંપૂર્ણ માહિતી અહીં ઉપલબ્ધ
