Not Set/ #બજેટબ્રેકિંગ/#બજેટ2020 #હાઇલાઇટ્સ મંતવ્ય ન્યૂઝ સાથે – “ટેક્સ – ટેક્સ સ્લેબ “

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર 2.0 દ્વારા પોતાનું બીજુ પૂર્ણકાલીન બજેટ – બજેટ 2020 રજૂ કરવામાં આવી રહ્યું છે. ત્યારે બજેટને સરળ રીતે સમજવા માટે અને નાણાંમંત્રીએ પોતાનાં પટારામાંથી શું આપ્યું તે જાણવા માટે મંતવ્ય ન્યૂઝ ખાસ તમારા માટે લાવ્યું છે, #બજેટબ્રેકિંગ જાણો શું છે બજેટ2020માં “ટેક્સ – ટેક્સ સ્લેબ ” વિશે……………..  📚📚📚📚 GDPના દરમાં સામાન્ય […]

Top Stories India

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર 2.0 દ્વારા પોતાનું બીજુ પૂર્ણકાલીન બજેટ – બજેટ 2020 રજૂ કરવામાં આવી રહ્યું છે. ત્યારે બજેટને સરળ રીતે સમજવા માટે અને નાણાંમંત્રીએ પોતાનાં પટારામાંથી શું આપ્યું તે જાણવા માટે મંતવ્ય ન્યૂઝ ખાસ તમારા માટે લાવ્યું છે, #બજેટબ્રેકિંગ જાણો શું છે બજેટ2020માં “ટેક્સ – ટેક્સ સ્લેબ ” વિશે…………….. 

📚📚📚📚
GDPના દરમાં સામાન્ય વધારો થશે
10%આર્થિક વિકાસ દર પ્રાપ્ત કરવાનું લક્ષ્યાંક
15મા નાણાપંચનો કેન્દ્ર સરકારે કર્યો સ્વીકાર
📚📚📚📚

🚨🚨🚨🚨
ટેક્સ વિશે નાણાંમંત્રી
નવી કંપનીઓ માટે કોર્પોરેટ ટેક્સ 15 %
મેન્યુફેરચરિંગમાં જુની કંપનીઓ માટે 22 % ટેક્સ
5 થી સાડા સાત લાખ સુધીની આવક પર 10% ટેક્સ
🚨🚨🚨🚨

🚨🚨🚨🚨 ઇન્કમટેક્ષ સ્લેબ 2020-21 🚨🚨🚨🚨
ઇન્કમટેક્ષ સ્લેબમાં મોટો બદલાવ
5 લાખ સુધી – કોઈ ટેક્ષ નહિ
5 લાખ થી 7.50 – 10 %
7.50 લાખ થી 10 લાખ સુધી – 15 %
1૦ લાખ થી 12.૫ લાખ સુધી – 20 %
12.5 લાખ થી 15 લાખ સુધી – 25 %
15 લાખ થી વધુ – 30 %

1 લાખને બદલે 5 લાખ રૂપિયા સુધીની ડિપોઝીટ પર ઈન્સ્યોરન્સ કવર

🚨🚨🚨🚨

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.