Not Set/ #બજેટબ્રેકિંગ/ સરળ રીતે સમજો મંતવ્ય ન્યૂઝ પર #બજેટ2020ની મુખ્ય વાતો…

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર 2.0 દ્વારા પોતાનું બીજુ પૂર્ણકાલીન બજેટ – બજેટ 2020 રજૂ કરવામાં આવી રહ્યું છે. ત્યારે બજેટને સરળ રીતે સમજવા માટે અને નાણાંમંત્રીએ પોતાનાં પટારામાંથી શું આપ્યું તે જાણવા માટે મંતવ્ય ન્યૂઝ ખાસ તમારા માટે લાવ્યું છે, #બજેટબ્રેકિંગ મંતવ્ય ન્યૂઝ પર બજેટ 2020ની મુખ્ય વાતો………………… 📒📒📒📒સામાન્ય 📒📒📒📒 🚨છેલ્લા 4 વર્ષમાં 60 લાખ […]

Top Stories India

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર 2.0 દ્વારા પોતાનું બીજુ પૂર્ણકાલીન બજેટ – બજેટ 2020 રજૂ કરવામાં આવી રહ્યું છે. ત્યારે બજેટને સરળ રીતે સમજવા માટે અને નાણાંમંત્રીએ પોતાનાં પટારામાંથી શું આપ્યું તે જાણવા માટે મંતવ્ય ન્યૂઝ ખાસ તમારા માટે લાવ્યું છે, #બજેટબ્રેકિંગ

મંતવ્ય ન્યૂઝ પર બજેટ 2020ની મુખ્ય વાતો…………………

📒📒📒📒સામાન્ય 📒📒📒📒
🚨છેલ્લા 4 વર્ષમાં 60 લાખ નવા કરદાતા ઉમેરાયા,
🚨સરકાર મોંઘવારી નિયંત્રિત કરવામાં સફળ રહીઃસીતારામણ
🚨5 વર્ષમાં FDI રોકાણ 28,400 કરોડ ડોલર થયું
🚨20 લાખ ખેડૂતોને સોલર પંપ ઉપલબ્ધ કરાવશું
🚨પીએમ કુસુમ સ્કીમમાં ખેડૂતોને સોલર પંપ આપવામાં આવશે
🚨100 દુષ્કાળગ્રસ્ત જિલ્લાના વિકાસ પર કામ કરશું.
🚨સરકાર મોંઘવારી નિયંત્રિત કરવામાં સફળ રહી
🚨સરકાર મોંઘવારી નિયંત્રિત કરવામાં સફળ રહી
🚨”ટીબી હારશે, દેશ જીતશે”
🚨આયુષ્માન યોજના અંતર્ગત બનશે નવી હોસ્પિટલ
🚨PPP મોડલ પર બનશે નવી હોસ્પિટલ
🚨હેલ્થ સેક્ટર માટે 69000 કરોડનો પ્રસ્તાવ

📒📒📒📒શિક્ષણ 📒📒📒📒
99300 કરોડ એજ્યુકેશન સેક્ટર માટે ફાળવાયા
300 કરોડ સ્કિલ્ડ ડેવલપમન્ટ માટે ફાળવાયા
નેશનલ પોલીસ યુનિવર્સિટી, 11 ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી બનશે
નવી શિક્ષણનીતિ ટૂંક સમયમાં જાહેર થશે, બે લાખ લોકોએ સૂચનો મોકલ્યા
ગરીબ વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન એજ્યુકેશન
માર્ચ,2021 સુધી ડિપ્લો માટે 150 નવી સંસ્થા ખોલાશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.