Not Set/ પુણેમાં ઈમારત ધરાશાયી, 3ના મોત, ઘણા ફસાયા હોવાની આશંકા

મહારાષ્ટ્રમાં પુણેના યરવડા શાસ્ત્રી નગર વિસ્તારમાં એક નિર્માણાધીન ઈમારત ધરાશાયી થઈ છે. પુણે ફાયર બ્રિગેડે જણાવ્યું કે આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 3 લોકોના મોત થયા છે

Top Stories India
15 પુણેમાં ઈમારત ધરાશાયી, 3ના મોત, ઘણા ફસાયા હોવાની આશંકા

મહારાષ્ટ્રમાં પુણેના યરવડા શાસ્ત્રી નગર વિસ્તારમાં એક નિર્માણાધીન ઈમારત ધરાશાયી થઈ છે. પુણે ફાયર બ્રિગેડે જણાવ્યું કે આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 3 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે તેમજ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.  હાલ ઇમારતમાં કેટલા લોકો ફસાયા છે તેની જાણકારી મળી નથી પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે ઘણા લોકો આ ઘટનાનો ભોગ બન્યા હોવાની આશંકા સેવાઇ રહી છે.