Rajkot News : રાજકોટમાં બુટલેગરના મકાન પર હુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. કોર્પોરેશન દ્વારા આ દબાણ દુર કરવામાં આવ્યું છે. કોર્પોરેશન દ્વારા બુટલેગરના મકાન સાથે અન્ય એક મકાનને પણ તોડી પાડવામાં આવ્યું છે. તપાસમાં અન્ય મકાનમાં પણ દબાણ હોવાથી તેને દુર કરવામાં આવ્યું હચું. બીજીતરફ પૂર્વ ધારાસભ્ય સિધ્ધાર્થ પરમારે ડિમોલીશનની કામગીરી રોકવાની કોશિષ કરવામાં આવી હતી.
જેને પગલે સિધ્ધાર્થ પરમારની અટકાયત કરવામાં આવી છે. અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં જનતા રેડ કરવામાં આવી હતી. અહીં દેશી દારૂના અડ્ડા ચાલતા હોવાથી જનતા રેડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો:ડાકોર બ્રિજમાં અસંખ્ય ગાબડાના મંતવ્ય ન્યૂઝના સમાચાર પછી તંત્ર જાગ્યું
આ પણ વાંચો:ડાકોરમાં રંગોત્સવને લઈ હજારોની સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર
આ પણ વાંચો:ડાકોર જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરાયું
