Dakor News: ડાકોર બ્રિજમાં અસંખ્ય ગાબડા પડતા વાહનચાલકોને ભારે હાલાકી પડતી હતી. તેના પર સતત ફરિયાદ છતાં કોઈ ધ્યાન આપતું ન હતું. છેવટે મંતવ્ય ન્યૂઝે આ ગાબડાના અહેવાલોનો મારો ચલાવ્યા પછી તંત્રને સુધ આવી છે.
તેનાપછી આ ગાબડામાં રાતોરાત સિમેન્ટ અને રેતીથી પ્લાસ્ટર કરવામાં આવ્યું અને તેને ઢાંકી દેવાયા હતા. આમ ડાકોર બ્રિજ પડેલા ગાબડા તે વરસાદના નહીં પણ ભ્રષ્ટાચારના ગાબડા હતા. આ ઉપરાંત બ્રિજ પર મોટું ગાબડુ પડંયુ હતુ અને તેના કારણે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો ક્યારથી થશે શરૂ?
આ પણ વાંચો: ફ્રાન્સના એમ્બેસેડર યુત ડૉ. થિયરી માથૌ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાતે
આ પણ વાંચો: આયુર્વેદિક દવાની આડમાં આલ્કોહોલ યુક્ત પીણાનો ગેરકાયદે ધંધો
આ પણ વાંચો: અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસ્યો વરસાદ, અનેક જગ્યાએ ભરાયા પાણી
