Not Set/ અસામાજિક તત્વો દ્વારા, કંડલા ઈકોનોમીક ઝોનનાં ગેટ પાસે સુરક્ષા ગાર્ડ સાથે મારમારી

કચ્છનાં કંડલા ઈકોનોમી ઝોનનાં ગેટ પર મારમારી કરતો એક વિડીયો વાઇરલ થયો છે. એક લડતનો વીડિયો સામે આવ્યો છે. કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના ગેટના પ્રવેશને લઈને હોબાળો મચાવતાં સ્થાનિક ટોળાએ સુરક્ષા ગાર્ડ પર જીવલેણ હુમલો કર્યો હતો. સુરક્ષા ગાર્ડ પર તલવારો અને ડંડા વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ […]

Top Stories Videos
kandala અસામાજિક તત્વો દ્વારા, કંડલા ઈકોનોમીક ઝોનનાં ગેટ પાસે સુરક્ષા ગાર્ડ સાથે મારમારી

કચ્છનાં કંડલા ઈકોનોમી ઝોનનાં ગેટ પર મારમારી કરતો એક વિડીયો વાઇરલ થયો છે. એક લડતનો વીડિયો સામે આવ્યો છે. કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના ગેટના પ્રવેશને લઈને હોબાળો મચાવતાં સ્થાનિક ટોળાએ સુરક્ષા ગાર્ડ પર જીવલેણ હુમલો કર્યો હતો. સુરક્ષા ગાર્ડ પર તલવારો અને ડંડા વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે.

કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના ગેટના પ્રવેશને લઈને હોબાળો મચાવતાં સ્થાનિક ટોળાએ સુરક્ષા ગાર્ડ પર જીવલેણ હુમલો કર્યો હતો. સુરક્ષા ગાર્ડ પર તલવારો અને ડંડા વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. અને આ ઘટના 5 ઓક્ટોબરની છે.

ગેટ પર પ્રવેશ નહીં મળતા સુરક્ષા ગાર્ડ પર ઘાતકી હુમલો કરવાની બીજી ઘટના પ્રકાશમાં આવી છે. હુમલાખોરે સુરક્ષા ગાર્ડ પર તલવાર અને દંડાથી હુમલો કર્યો હતો. જો કે આ હુમલા દરમિયાન કેટલાક પોલીસકર્મીઓ પણ હાજર હતા, પરંતુ તેઓ ચૂપચાપ ઉભા હતા.

હુમલાખોરો ક્યારે પકડાશે?

સુરક્ષા ગાર્ડ પર તલવારો અને ડંડા વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે.

સ્થાનિક ગુંડાઓ દ્વારા તલવારથી હુમલો થયા પછી અરાજકતા ફેલાઈ છે. ઘણા સુરક્ષા ગાર્ડ અને સ્થાનિક લોકો લોકો ગુંડાઓના હુમલાથી બચવા માટે દોડધામ શરૂ કરે છે. જોકે સુરક્ષા કર્મીઓ આરોપીને પકડવાનો પ્રયાસ કરે છે, પરંતુ કેટલાક સમય માટે હુમલો કર્યા બાદ ગુંડાઓ ત્યાંથી છટકી જાય છે. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે.

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

Navratri Web Banner 728 x 90 અસામાજિક તત્વો દ્વારા, કંડલા ઈકોનોમીક ઝોનનાં ગેટ પાસે સુરક્ષા ગાર્ડ સાથે મારમારી

“MantavyaNews” એપ્લિકેશન. Click    

https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.