Not Set/ આગામી 5 દિવસ ગુજરાત સહિત દેશમાં રહેશે આવો વરસાદી માહોલ, હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે ગુજરાત સહિત ઉત્તર પ્રદેશ, બિહાર તેમજ દેશના અન્ય કેટલાક રાજ્યોમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે કહ્યું છે કે, ઉત્તરાખંડ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 11 અને 12 જુલાઇએ ભારે વરસાદ પડી શકે છે. બિહારમાં 10 અને 11 જુલાઇએ ભારે વરસાદ થવાની સંભાવના છે. આ સિવાય 9 થી 11 જુલાઈ સુધી […]

India
a63412e6f3317c423861a3a6c2260d46 1 આગામી 5 દિવસ ગુજરાત સહિત દેશમાં રહેશે આવો વરસાદી માહોલ, હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે ગુજરાત સહિત ઉત્તર પ્રદેશ, બિહાર તેમજ દેશના અન્ય કેટલાક રાજ્યોમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે કહ્યું છે કે, ઉત્તરાખંડ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 11 અને 12 જુલાઇએ ભારે વરસાદ પડી શકે છે. બિહારમાં 10 અને 11 જુલાઇએ ભારે વરસાદ થવાની સંભાવના છે. આ સિવાય 9 થી 11 જુલાઈ સુધી સિક્કિમ, આસામ, અરુણાચલ પ્રદેશ અને મેઘાલયમાં પણ ભારે વરસાદ પડી શકે છે. ગુજરાતમાં પણ આગામી પાંચ દિવસ માટે સારો વરસાદ નોંધવામાં આવશે