Not Set/ ફ્લિપકાર્ટે પણ એમેઝોનને ટક્કર આપવા આજથી શરુ કરી 3 દિવસની “શોપિંગ સેલ”

  અમેરિકન ઇ-કૉમર્સ વેબસાઈટ એમેઝોનના “પ્રાઈમ ડે સેલ”ને ટક્કર આપવા માટે ‘ભારતીય’ ઇ-કૉમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ પણ ત્રણ દિવસની “શોપિંગ ડે સેલ્સ” ની જાહેરાત કરી છે. જોકે હવે ફ્લિપકાર્ટને પણ અમેરિકન રિટેલ ચેન વોલમાર્ટે ખરીદી લીધું છે. એમેઝોન “પ્રાઈમ ડે સેલ” ની શરૂઆત 16 જુલાઇ બપોરે 12 વાગ્યે શરુ થઇ ચુકી છે, જ્યારે ફ્લિપકાર્ટનું આ સેલ […]

India Tech & Auto
hdlkahfkjdsf ફ્લિપકાર્ટે પણ એમેઝોનને ટક્કર આપવા આજથી શરુ કરી 3 દિવસની "શોપિંગ સેલ"

 

અમેરિકન ઇ-કૉમર્સ વેબસાઈટ એમેઝોનના “પ્રાઈમ ડે સેલ”ને ટક્કર આપવા માટે ‘ભારતીય’ ઇ-કૉમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ પણ ત્રણ દિવસની “શોપિંગ ડે સેલ્સ” ની જાહેરાત કરી છે. જોકે હવે ફ્લિપકાર્ટને પણ અમેરિકન રિટેલ ચેન વોલમાર્ટે ખરીદી લીધું છે.

એમેઝોન “પ્રાઈમ ડે સેલ” ની શરૂઆત 16 જુલાઇ બપોરે 12 વાગ્યે શરુ થઇ ચુકી છે, જ્યારે ફ્લિપકાર્ટનું આ સેલ 16 જુલાઈના રોજથી સાંજે 4 વાગ્યે શરૂ થયું છે. આ સેલ 19 જુલાઈ સુધી ચાલશે. આ સેલ દરમિયાન સ્માર્ટફોનથી લઇને લેપટોપ, ટેબ્લેટ્સ અને ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સ પર ભારે ઓફર કરવામાં આવે છે.

આ લોકપ્રિય સ્માર્ટફોન પર ડિસ્કાઉન્ટમાં મળશે

આઇફોન X:-

iphone x 54 ફ્લિપકાર્ટે પણ એમેઝોનને ટક્કર આપવા આજથી શરુ કરી 3 દિવસની "શોપિંગ સેલ"

 

 

 

Google પિક્સેલ 2:-

Hero Banner ફ્લિપકાર્ટે પણ એમેઝોનને ટક્કર આપવા આજથી શરુ કરી 3 દિવસની "શોપિંગ સેલ"

વિવો V7 +:-

vivo V7 ફ્લિપકાર્ટે પણ એમેઝોનને ટક્કર આપવા આજથી શરુ કરી 3 દિવસની "શોપિંગ સેલ"

આઇફોન 6 એસ:-

f936733798a531c2654a5dfff07c38f4 ફ્લિપકાર્ટે પણ એમેઝોનને ટક્કર આપવા આજથી શરુ કરી 3 દિવસની "શોપિંગ સેલ"

આઇફોન SE:-

iphone se 1 ફ્લિપકાર્ટે પણ એમેઝોનને ટક્કર આપવા આજથી શરુ કરી 3 દિવસની "શોપિંગ સેલ"

રેડમી 5 એ:-

Xiaomi Redmi 5A 16 ફ્લિપકાર્ટે પણ એમેઝોનને ટક્કર આપવા આજથી શરુ કરી 3 દિવસની "શોપિંગ સેલ"

રેડમી નોટ 5 પ્રો:-

gsmarena 002 ફ્લિપકાર્ટે પણ એમેઝોનને ટક્કર આપવા આજથી શરુ કરી 3 દિવસની "શોપિંગ સેલ"

ઝેનફોન મેક્સ પ્રો M1:-

Asus Zenfone Max Pro M1 review in picture 13 ફ્લિપકાર્ટે પણ એમેઝોનને ટક્કર આપવા આજથી શરુ કરી 3 દિવસની "શોપિંગ સેલ"

હોનોર 10:-

thumb 136531 default big ફ્લિપકાર્ટે પણ એમેઝોનને ટક્કર આપવા આજથી શરુ કરી 3 દિવસની "શોપિંગ સેલ"

ઝેનફોન Z5:-

ASUS ZenFone 5 1519767275 0 0 ફ્લિપકાર્ટે પણ એમેઝોનને ટક્કર આપવા આજથી શરુ કરી 3 દિવસની "શોપિંગ સેલ"