Not Set/ રાહુલ ગાંધીએ એકવાર ફરી PM મોદી પર કર્યો કટાક્ષ, કહ્યુ- અસત્યાગ્રહી

કોંગ્રેસનાં સાંસદ રાહુલ ગાંધીએ મધ્ય પ્રદેશનાં રીવામાં સોલાર પ્લાન્ટ સંબંધિત સરકારનાં દાવા પર સવાલ ઉઠાવ્યા છે. શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રીવામાં સોલાર પ્રોજેક્ટનો શુભારંભ કર્યો હતો. રાહુલ ગાંધીએ તેને એશિયાનો 750 મેગાવોટનો સૌથી મોટો પ્રોજેક્ટ ગણાવ્યો છે. આ અંગે પીએમઓ દ્વારા કરવામાં આવેલ ટ્વીટને રીટ્વીટ કરતી વખતે રાહુલ ગાંધીએ લખ્યું, ‘અસત્યાગ્રહી!‘ असत्याग्रही! https://t.co/KL4aB5t149 — […]

India
835e25961d90fa6f6ff47261825f6c08 1 રાહુલ ગાંધીએ એકવાર ફરી PM મોદી પર કર્યો કટાક્ષ, કહ્યુ- અસત્યાગ્રહી

કોંગ્રેસનાં સાંસદ રાહુલ ગાંધીએ મધ્ય પ્રદેશનાં રીવામાં સોલાર પ્લાન્ટ સંબંધિત સરકારનાં દાવા પર સવાલ ઉઠાવ્યા છે. શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રીવામાં સોલાર પ્રોજેક્ટનો શુભારંભ કર્યો હતો. રાહુલ ગાંધીએ તેને એશિયાનો 750 મેગાવોટનો સૌથી મોટો પ્રોજેક્ટ ગણાવ્યો છે. આ અંગે પીએમઓ દ્વારા કરવામાં આવેલ ટ્વીટને રીટ્વીટ કરતી વખતે રાહુલ ગાંધીએ લખ્યું, ‘અસત્યાગ્રહી!