Not Set/ જમ્મુકાશ્મીરનાં બારામુલ્લામાં સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર

રવિવાર સવારથી જમ્મુ-કાશ્મીરનાં બારામુલ્લા જિલ્લાનાં સોપોરમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. એક પોલીસ અધિકારીએ કહ્યું કે, આતંકવાદીઓની હાજરી વિશે ઇનપુટ મળ્યા બાદ સુરક્ષા દળોએ સોપોરનાં રિબેનમાં મધ્યરાત્રિ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સવારે લગભગ 4 વાગ્યે છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષા જવાનો પર ફાયરિંગ શરૂ કર્યું હતું. ત્યારબાદ એન્કાઉન્ટર શરૂ થઇ ગયુ. બંને તરફથી […]

India
85b4f9b2b888bcd3fdde13ba96d47e35 1 જમ્મુકાશ્મીરનાં બારામુલ્લામાં સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર

રવિવાર સવારથી જમ્મુ-કાશ્મીરનાં બારામુલ્લા જિલ્લાનાં સોપોરમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. એક પોલીસ અધિકારીએ કહ્યું કે, આતંકવાદીઓની હાજરી વિશે ઇનપુટ મળ્યા બાદ સુરક્ષા દળોએ સોપોરનાં રિબેનમાં મધ્યરાત્રિ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

સવારે લગભગ 4 વાગ્યે છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષા જવાનો પર ફાયરિંગ શરૂ કર્યું હતું. ત્યારબાદ એન્કાઉન્ટર શરૂ થઇ ગયુ. બંને તરફથી ફાયરિંગ ચાલુ છે. હજી સુધી કોઈ આતંકવાદીનાં માર્યા ગયા હોવાના સમાચાર મળ્યા નથી.