
થોડા સમય પહેલા જ ગહલો સરકારે સચિન પાયલોટને ડેપ્યુટી સીએમ પદ પરથી દૂર કર્યા છે. આ સાથે કોંગ્રેસે સચિન પાયલોટને રાજસ્થાન પ્રદેશ પ્રમુખ પદ પરથી પણ દૂર કર્યા છે. સચિન પાયલોટ સિવાય તેમના નિકટના મંત્રીઓ વિશવેન્દ્ર સિંહ અને રમેશ મીનાને પણ દૂર કરવામાં આવ્યા છે.
सत्य को परेशान किया जा सकता है पराजित नहीं।
— Sachin Pilot (@SachinPilot) July 14, 2020