Not Set/ વ્યાજાતંક/ અમદાવાદમાં વ્યાજખોરોનો ત્રાસથી યુવકે કર્યો આપઘાતનો પ્રયાસ

રાજ્યમાં ઠેર ઠેર જગ્યાએ વ્યાજખોરોનો આતંક જોવા મળી રહ્યો છે. આવામાં અમદાવાદમાં વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે. 3.5 લાખ રૂપિયા વ્યાજે  આપીને માનસિક ત્રાસ અપાતા યુવકે ભર્યું આ પગલું હતું. આપને જણાવી દઈએ કે કોરોના મહામારીને કારણે કરવામાં આવેલું લોકડાઉનના કારણે વ્યાજ ન ભરી શકતા વ્યાજખોરોએ  ત્રાસ આપ્યો હતો. જે […]

Ahmedabad Gujarat
a214ed91e99a4e28f3100b02167af2fb વ્યાજાતંક/ અમદાવાદમાં વ્યાજખોરોનો ત્રાસથી યુવકે કર્યો આપઘાતનો પ્રયાસ
a214ed91e99a4e28f3100b02167af2fb વ્યાજાતંક/ અમદાવાદમાં વ્યાજખોરોનો ત્રાસથી યુવકે કર્યો આપઘાતનો પ્રયાસ

રાજ્યમાં ઠેર ઠેર જગ્યાએ વ્યાજખોરોનો આતંક જોવા મળી રહ્યો છે. આવામાં અમદાવાદમાં વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે. 3.5 લાખ રૂપિયા વ્યાજે  આપીને માનસિક ત્રાસ અપાતા યુવકે ભર્યું આ પગલું હતું.

આપને જણાવી દઈએ કે કોરોના મહામારીને કારણે કરવામાં આવેલું લોકડાઉનના કારણે વ્યાજ ન ભરી શકતા વ્યાજખોરોએ  ત્રાસ આપ્યો હતો. જે બાદ કંટાળીને આ યુવકે ફીનાઇલ પીને  આપધાતનો પ્રયાસ કર્યો હતો.

આ મામલે 2 મહિલા સહિત 4 સામે  ગોમતીપુરમાં ફરિયાદ નોંધાઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.