Not Set/ દેશમાં કોરોના સંક્રમીતનો આંક 10,00, 000 ને વટાવી ગયો…

  દેશમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. દેશમાં દરરોજ હજારો કોરોના વાયરસ દર્દીઓની પુષ્ટિ થઈ રહી છે. હવે દેશમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 10 લાખને વટાવી ગયી છે. તે જ સમયે, દેશમાં કોરોના રિકવરી રેટમાં પણ સુધારો જોવા મળ્યો છે. દેશમાં કોરોના વાયરસનો ચેપ રોકવાનું નામ નથી લઈ રહ્યો. દેશમાં હવે 30 […]

India
f8ff971a22d031c6f70b266b06803ade દેશમાં કોરોના સંક્રમીતનો આંક 10,00, 000 ને વટાવી ગયો...
f8ff971a22d031c6f70b266b06803ade દેશમાં કોરોના સંક્રમીતનો આંક 10,00, 000 ને વટાવી ગયો... 

દેશમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. દેશમાં દરરોજ હજારો કોરોના વાયરસ દર્દીઓની પુષ્ટિ થઈ રહી છે. હવે દેશમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 10 લાખને વટાવી ગયી છે. તે જ સમયે, દેશમાં કોરોના રિકવરી રેટમાં પણ સુધારો જોવા મળ્યો છે.

દેશમાં કોરોના વાયરસનો ચેપ રોકવાનું નામ નથી લઈ રહ્યો. દેશમાં હવે 30 હજારથી વધુ નવા કોરોના ચેપગ્રસ્ત દર્દીઓની પુષ્ટિ થઈ રહી છે. covid19india.org અનુસાર, દેશમાં કોરોના વાયરસના 10 લાખ થી  વધુ દર્દીઓ સામે આવ્યા છે. તે જ સમયે, દેશમાં કોરોના રિકવરી રેટ  63.25% પર પહોંચી ગયો છે.