Not Set/ રાહુલ ગાંધીએ કર્યુ ટ્વીટ- 10 ઓગસ્ટ સુધી કોરોનાનાં 20 લાખ પર પહોંચી જશે કેસ

  દેશભરમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે, ગુરુવારે ભારતમાં કોરોના ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા એક કરોડને વટાવી ગઈ છે. covid19india.org અનુસાર, દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા 10,02,679 પર પહોંચી ગઈ છે, જ્યારે કોરોનાનાં સક્રિય કેસ 3,41,450 ને વટાવી ગયા છે, જ્યારે જીવલેણ વાયરસનાં કારણે 25,596 લોકોનાં મોત નીપજ્યાં છે. દેશની આ સ્થિતિ પર કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીએ […]

India
bb858a0a5174c1ecec16b6b2012aac3f 2 રાહુલ ગાંધીએ કર્યુ ટ્વીટ- 10 ઓગસ્ટ સુધી કોરોનાનાં 20 લાખ પર પહોંચી જશે કેસ
bb858a0a5174c1ecec16b6b2012aac3f 2 રાહુલ ગાંધીએ કર્યુ ટ્વીટ- 10 ઓગસ્ટ સુધી કોરોનાનાં 20 લાખ પર પહોંચી જશે કેસ

 

દેશભરમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે, ગુરુવારે ભારતમાં કોરોના ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા એક કરોડને વટાવી ગઈ છે. covid19india.org અનુસાર, દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા 10,02,679 પર પહોંચી ગઈ છે, જ્યારે કોરોનાનાં સક્રિય કેસ 3,41,450 ને વટાવી ગયા છે, જ્યારે જીવલેણ વાયરસનાં કારણે 25,596 લોકોનાં મોત નીપજ્યાં છે. દેશની આ સ્થિતિ પર કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીએ સવાલ ઉઠાવ્યા છે.

રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, 10 ઓગસ્ટ સુધીમાં દેશમાં 20 લાખથી વધુ લોકો સંક્રમિત હશે, સરકારે રોગચાળાને રોકવા માટે નક્કર, આયોજિત પગલા લેવા જોઈએ, રાહુલ ગાંધીનું આ ટ્વીટ આ સમયે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયું છે.