Not Set/ કોરોના અને ચીનને લઇને પહેલા જ કર્યુ હતુ એલર્ટ, પણ મોદી સરકાર સાંભળવા નથી તૈયાર : રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ ફરી એકવાર કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા છે. રાહુલ ગાંધીએ શુક્રવારે એક ટ્વિટમાં કહ્યું હતું કે, ચીન વિશેની તેમની ચેતવણી વારંવાર નકારી કાઠવામાં આવી રહી છે, જ્યારે તેમણે કોવિડ-19 અને અર્થવ્યવસ્થા વિશે આપેલી ચેતવણી સાચી પડી હતી. તેમ છતા પણ ચીન પર પણ સરકારનું વલણ સમાન છે. રાહુલ ગાંધી અને તેમની પાર્ટી કોંગ્રેસ […]

India
32c16f33d359ae91989c60152cfab0b6 કોરોના અને ચીનને લઇને પહેલા જ કર્યુ હતુ એલર્ટ, પણ મોદી સરકાર સાંભળવા નથી તૈયાર : રાહુલ ગાંધી
32c16f33d359ae91989c60152cfab0b6 કોરોના અને ચીનને લઇને પહેલા જ કર્યુ હતુ એલર્ટ, પણ મોદી સરકાર સાંભળવા નથી તૈયાર : રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ ફરી એકવાર કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા છે. રાહુલ ગાંધીએ શુક્રવારે એક ટ્વિટમાં કહ્યું હતું કે, ચીન વિશેની તેમની ચેતવણી વારંવાર નકારી કાઠવામાં આવી રહી છે, જ્યારે તેમણે કોવિડ-19 અને અર્થવ્યવસ્થા વિશે આપેલી ચેતવણી સાચી પડી હતી. તેમ છતા પણ ચીન પર પણ સરકારનું વલણ સમાન છે.

રાહુલ ગાંધી અને તેમની પાર્ટી કોંગ્રેસ કેન્દ્રમાં મોદી સરકારને લદ્દાખમાં ચીનની હાજરી અંગે સતત સવાલ ઉભા કરી રહી છે. શુક્રવારે એક ટ્વિટમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, “મેં તેમને કોવિડ-19 અને અર્થવ્યવસ્થા પર ચેતવણી આપી હતી, જેને તેમણે બકવાસ કહ્યું હતું, પરંતુ તે જ મુશ્કેલી આવી. હું તેમને ચીન પર પણ ચેતવણી આપી રહ્યો છું. તેઓ ફરીથી તેને બકવાસ કહી રહ્યા છે.”