Not Set/ હરિયાણાનાં મંત્રી બોલ્યા- રાફેલ મુદ્દે આજે રચાઇ રહ્યો છે ઈતિહાસ, જો કોરોનાનાં ન હોત તો…

આજે રાફેલ ભારતની ધરતી પર આવવા માટે UAE થી રવાના થઇ ચુક્યું છે. આજે બપોરે 5 રાફેલ ફાઇટર જેટ હરિયાણાનાં અંબાલા પહોંચી જશે. જેને લઇને દેશવાસીઓમાં ખુશી જોવા મળી રહી છે. રાફેલનાં દેશમાં આવવા માટે UAE થી રવાના થયાના સમાચાર સામે આવતા હરિયાણાનાં મંત્રી અનિલ વિજે એક મોટુ નિવેદન આપ્યું છે.  હરિયાણાનાં મંત્રી અનિલ વિજે રાફેલ […]

India
c900835807d04cba973fc53f67275d72 1 હરિયાણાનાં મંત્રી બોલ્યા- રાફેલ મુદ્દે આજે રચાઇ રહ્યો છે ઈતિહાસ, જો કોરોનાનાં ન હોત તો...

આજે રાફેલ ભારતની ધરતી પર આવવા માટે UAE થી રવાના થઇ ચુક્યું છે. આજે બપોરે 5 રાફેલ ફાઇટર જેટ હરિયાણાનાં અંબાલા પહોંચી જશે. જેને લઇને દેશવાસીઓમાં ખુશી જોવા મળી રહી છે. રાફેલનાં દેશમાં આવવા માટે UAE થી રવાના થયાના સમાચાર સામે આવતા હરિયાણાનાં મંત્રી અનિલ વિજે એક મોટુ નિવેદન આપ્યું છે. 

હરિયાણાનાં મંત્રી અનિલ વિજે રાફેલ જેટ વિમાન મુદ્દે નિવેદન આપતા ટ્વીટ કરતા લખ્યુ, આજે ઈતિહાસ રચવા જઇ રહ્યો છે. અંબાલાનાં લોકો રાફેલ ફાઇટર જેટની રાહ જોઇ રહ્યા છે. જો કોવિડ-19 ન હોત તો અહી લોકો ફાઈટર જેટનું સ્વાગત સમારોહ સાથે કરતા.