Not Set/ #Lockdown/ દિલ્હીમાં 3 મે સુધી દિલ્હીવાસીઓને રાહત આપવામાં આવશે નહીં : CM કેજરીવાલ

દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે કહ્યું કે, હવે દિલ્હીમાં કોરોનાનાં નવા કેસોમાં થોડો ઘટાડો થયો છે, જે રાહતની વાત છે. તેમણે કહ્યું કે આ સાથે મૃતકોની સંખ્યા પણ નીચે આવી ગઈ છે અને ઠીક થતા લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે 7 માં અઠવાડિયાની તુલનામાં 8 માં અઠવાડિયામાં સ્થિતિ સારી બની છે […]

India

દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે કહ્યું કે, હવે દિલ્હીમાં કોરોનાનાં નવા કેસોમાં થોડો ઘટાડો થયો છે, જે રાહતની વાત છે. તેમણે કહ્યું કે આ સાથે મૃતકોની સંખ્યા પણ નીચે આવી ગઈ છે અને ઠીક થતા લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે 7 માં અઠવાડિયાની તુલનામાં 8 માં અઠવાડિયામાં સ્થિતિ સારી બની છે અને છેલ્લું અઠવાડિયું દિલ્હી અને દિલ્હીવાસીઓ માટે ખૂબ સારું રહ્યું છે.